________________
૧૬૮ ]
વૃદ્ધોની સેવાઓ પુણ્ય મેળવવાની ફેકટરી છે.
ભાવનું અદ્દભુત વર્ણન સર્વજ્ઞ પ્રભુનું આગમ એટલે કષાયના ઝેર દૂર કરવાની દિવ્ય ઔષધી
સવજ્ઞ પ્રભુનું આગમ એટલે આમ દશનની અનોખી ચાવી પ્રભુનું આગમ એટલે જ્યાં વિચારણુંનો દ્રવ્યાનુયોગ આરાધના કરવા માટે જ્યાં ચરણકરણાનું ગ, આલંબન લેવા માટે કથાનુગ
આપણું ભવ મર્યાદા અને આત્મસુખની મર્યાદા સમજવા માટે ગણિતાનુંયોગ , વિશ્વની ગહનતા સમજવા માટે અને ચંચળ મનને સ્થિર કરવા માટે આવા સર્વશ્રેષ્ઠ પ્રભુના આગમને વિચારે તેને પ્રસન્નતા કેમ પ્રાપ્ત ન થાય? | મારા પ્રિય શિષ્ય ! તું પ્રસન્નતાને ઝખે છે તેના કરતાં અધિક હું તને પ્રસન્નતા પ્રાપ્ત થાય તેની રાહના કરું છું.
આગમનું પાચન-આગમ ગ્રંથોના અભ્યાસમાં લાગી જા...ભૂલીજા ક્ષણિક આ દુનિયાની માયાનેયાદ રાખી લે, તારા આત્મ સ્વરૂપને. આગમના ચિંતનમનન વગર આત્મિક પ્રસન્નતા પ્રાપ્ત ન થાય, આગમનો અભ્યાસ પ્રસન્નતાની વશીકરણ વિદ્યા છે. વશીકરણ વિદ્યાથી જે વશ થાય તેને ખેંચાઈને આવવું પડે. તે સિદ્ધ કર.”
પ્રસન્નતા પ્રાપ્ત કરવાની વશીકરણ વિદ્યાઆગમ અભ્યાસશાસાભ્યાસ,
શાસ્ત્રાભ્યાસ તારે ફરિયાદ કરવાને સ્વભાવ ભૂલાવી દેશે. સૌની ફરીયાદ જાય પછી શુ ફરીયાદ આવે ? આત્મા યાદ આવે એટલે આત્મ શુદ્ધિ પ્રગટ થાય ત્યાં સહજ સ્વભાવે પ્રસન્નતા પ્રાપ્ત થાય. સમજ્યા ને ? ન સમજાયું હોય તે ફરી સમજાવું...