________________
૩૦ સમય તત્યુનેહાએ અપ્પાણ વિપસાયએ
બુદ્ધિમાન અને મૂખ` સૌની એક ચાહના હાય છે પ્રસન્ન રહેવુ'. પણ સૌને ચાહના પ્રમાણે યેાગ્ય માર્ગ મળતે નથી, અને જ્યાં માગ મળે ત્યાં દોડે. દોડયા પછી એને ચેાગ્ય કહેવાની જુગજુની આદત માનવના મન પર સવાર થઈ જાય. છે. છેવટે એવી પરિસ્થિતિ આવે છે કે માનવી પેાતાના મનથી એવા ઘેરાઈ ગયા હૈાય છે. કટાળી ગયા હેાય છે. પણ, સત્યની રજુઆત કરવાનુ` સાહસ ચાલ્યુ' ગયુ. હાય છે એટલે માનવ જીવનને રસ ખાઈ બેસે છે અને નિરસ થઈ જાય છે. માનવ જીવન જગલ સમુ* ખની જાય છે જાણે લાગે આ તા માનવ કે માનવનું' ખડેર....
સાધક ! મહાત્માએ માનવ જીવનનુ` મૂલ્યાંકન કરે છે એટલે જ તેના જતનના ઝાઝેરાં ઉપદેશ આપે છે. પ્રભુ આચારાંગ સૂત્રમાં ક્રમાવે છે ‘સમય તત્થવેહાએ અખાણ વિપસાયએ.’ સમયનું પર્યાલેચન કરી આત્માને પ્રસન્ન કરવા જોઈ એ. આત્માની પ્રસન્નતા કયારે? સ્વાધીનપણે સહેજ અની કન્ય થાય તે. જ્યાં સાહજિકતા ન રહે ત્યાં સ્વાધીનતા ન રહે ત્યાં વેઠ લાગે. જ્યાં વેઠ લાગે ત્યાં કષ્ટ-પીડા અને દુ:ખની અનુભૂતિ થાય.
સાધુતા એટલે મસ્ત ફકીરી....જ્યાં મસ્ત ફકીરી ત્યાં પ્રસન્નતા પેદા થાય અને જ્યાં પ્રસન્નતા ત્યાં સાધુતાના દર્શન થાય.
:
સાધુ જીવન એટલે પ્રસન્નતાના મહાસાગર.’ જ્યાં અશાંતિ ત્યાં દુઃખ, જ્યાં દુઃખ ત્યાં રાગ-દ્વેષ અને