________________
R અન્ગ ચ મૂલં ચ વિચિ ધીરે
પ્રવૃત્તિ પ્રાયઃ જીવંત વ્યક્તિ સૌ કેઈ કરે પણ પ્રત્યેકની પ્રવૃત્તિ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. શાસ્ત્રીય પદ્ધતિએ કહી શકાય જ્યાં સુધી ગ છે ત્યાં સુધી આત્મા પ્રવૃત્તિમય રહેવાને. ૧૪માં અગી ગુણસ્થાનકે પહોંચે ત્યાર પછી જ નિવૃત્તિ મળે. કયારેક આત્માને પ્રવૃત્તિ નિવૃત્તિ પાસે પણ લઈ જાય છે. પણ બહુધા આત્માની પ્રવૃત્તિ નિવૃત્તિને નાશ કરે છે. આપણે કહીએ છીએ કઈ પણ વ્યક્તિએ નવરા બેસી ન રહેવું જોઈએ. કઈક તે પ્રવૃત્તિ કરવી જ જોઈએ. પણ પ્રવૃત્તિ એટલે શું? તે સમજીએ તે પ્રવૃત્તિ પ્રશસ્ત માગે થાય.
પ્રવૃત્તિ એટલે મનથી–વિચારથી પ્રેરિત બની કરેલ કાય. જેમાં મન-વચન અને કાયા ત્રણે છે ભાગ ભજવી સહિયારું કાર્ય કર્યું તે...
નિવૃત્તિ એટલે જ્યાં મન શાંત, વચન શાંત-કાયા શાંત. આમ ગ શાંત થવાથી કમ શાંત અને કમ શાંત થવાથી આત્માની સહજ દશાના પ્રગટીકરણ
સાધક! આજે શ્રી આચારાંગ સૂત્ર તને ફરમાવે છે નિવૃત્તિ માર્ગના સાધક-ઉપાસક–ગ્રાહક, તે ઘણું પ્રવૃત્તિ કરી કે જેનાથી તારી નિવૃત્તિ–શાંતિ–મેલ ભયમાં મૂકાય. હવે એક એવી પ્રવૃત્તિ કર કે જે તેને નિવૃત્તિ–શાંતિ–મોક્ષ આપે.
મારા શિષ્ય! તારા ઉતાવળીયા સ્વભાવને હું જાણું છું. મારું વાક્ય પૂરૂં થાય તે પહેલાં તુ પગે ઘુઘરા બાંધીને નાચવા ઉઠે તેમ તૈયાર થઈ જઈશ. ચલે.. તૈયાર છું. શું