________________
૧૩૮ ]
દુષ્ટેતુ' પાષણ એટલે સજ્જનેનુ‘ શેષણ
હવે સમજાયું, આપ તા મહાત્મા શુધ્ધાત્મા, પણ કૃપા કરો. મને ભૂલ સુધારવાની તક આપે. શાંત સમુદ્રમાં તરંગ આવે અને ઘૂઘવાટ થાય તેમ રાજાની વાત સાંભળા શાંત-મહાશાત આચાય શ્રી મુક્ત મને હસ્યા,
અરે ! રાજા ! ખપેારની રાજસભાની વાત ? હા, જોને મવારથી વાંચન અને લેખનમાં લાગી ગયેલ તાડપત્રીય પત્ર વાંચતાં અને લખતાં આંખેા થાકી ગયેલ. આંખને દવાની જરૂરત હતી, આંખને આરામની જરૂર હતી. રાજસભામાં આન્યા, સમય હતેા. બેન પ્રભાશ્રી નૃત્ય કરતી હતી. તે વખતે તેના ઉપરના લીલા વસ્ત્ર પર દૃષ્ટિ સ્થાયી રહેલ, લીલા રગ આંખની ઢવા છે. આંખને આરામદાયક છે. તેથી આંખની ઔષધિ મળી ગઈ તેા ઉપયેગ કર્યાં.
રાજા આમના શબ્દકોશમાં અનેક શબ્દ હતા પણ મુખમાંથી શબ્દો રિસાઇ ગયા.
બાળકની જેમ રાજા આચાર્યશ્રીના ચરણમાં આળાટતાં કહે છે આપ, સાચા સાધુ, સાચા જ્ઞાની, સાચા બ્રાહ્મણ, પદ્મા દ્વારા જરૂરિયાતને પૂર્ણ કરી પણ આસકિતની ઉપેક્ષા
કરી...
વ્હાલા મુનિ ! વિશ્વમાં અનેક લાભામણાં અને સેાહામણાં રૂપ આવશે. રાજ-રાજ તારે પરીક્ષામાંથી પસાર થવુ· પડશે. એટલે જ આચારાંગ સૂત્ર કમાવે છે વેહમાણા સદ્ વેસુ ઉજા ’’
પદા ને ઉપયેગી મનાવવાના – આસકિતની ઉપેક્ષા કરવાની. સાધનની અપેક્ષા સાધનામાં આસકિતના ત્યાગ તે સાધુ, ભલા ! સાધક ! તને વિષયની ઉપેક્ષા દ્વારા પ્રભુ ફરમાવે છે તને રાગ-દ્વેષની ઉપેક્ષા કરવાની કળા સિદ્ધ થઇ જશે.
"C