________________
૧૬]
દુષ્ટનું પિષણ એટલે સજનેનું શેષણ
મલાઈ ગયું. ભલા-કુવામાં મીઠું જળ હોય તે હવાડામાં મીઠું જળ જ આવે. બગડી ગયેલાં ફળની જ બદબુ આવે ને ? સારા ફળની તે સુગંધ આવે. હૈયામાં અસદુભાવ ન હોય તે વચનમાં તિરસ્કાર આવે કયાંથી ?” - સાધકની જીવન પદ્ધતિ સહજ સમભાવથી સભર છે તેણે તિરસ્કાર કરવો એટલે શું સ્વભાવથી વિરુદ્ધ કરવાનું ને ? હા ભાઈ હા... તારી વાત સાચી વિરુદ્ધ કરવાનું વિરોધ કરવાને પણ સાધના માર્ગના વિરોધી તત્વને... અનુરોધ કરવાને સાધના માર્ગના સહાયક તત્તવો. મુનિ સમભાવના સમર્થક મુનિ વિષમ ભાવના વિરોધક....
જેનાથી મુનિ સમતાની સાધનામાં મહાલી શકે તે બધી વૃત્તિ–પ્રવૃત્તિના મુનિ અનુરેધક પ્રવર્તક... સમથક.
પણ જે વૃત્તિ-પ્રવૃત્તિથી સમભાવ જોખમાય તે દરેક વૃત્તિ-પ્રવૃત્તિ માટે મુનિ હમેશા વિરોધક. , શ્રી આચારાંગસૂત્રનું “નવિંદ નાદિ ઈહિ જીવિયલ્સ સૂત્ર પણ આવું જ ઉદ્ધ ક અને હિતકારક છે. સાધુ જીવનમાં જીવનની અભિલાષા કરાય નહિ–હું ખૂબ દીર્ધાયુષી બનું..” કારણે દીર્ધાયુષ એ પણ આયુષ્ય કર્મનું આત્માને બંધન છે. સાધુ તો મુકત ગગનનો મુકત વિહારી.
દીઘ જીવનની ચાહનામાં જેમ કર્મના પક્ષનું સમર્થન છે. તેમ મૃત્યુની ચાહનામાં પણ કર્મના પક્ષની પુષ્ટિ છે. આવી જીદગી જીવવાથી શું ? આમ મૃત્યુની વાંછા-ઈચ્છા એ પણ કરાય નહિ.
મરણની ઈચ્છા દુખ કંટાળામાંથી જન્મે છે; , દુઃખ માનવું, કંટાળે, લાવ એ મેહનીય કર્મને કાચ છે. સાધુ મહાત્મા કેઈપણ કર્મના સમર્થન કરનાર જ નહિ. “સમસુહ દુઃખે સમજીવિયમર – સમસનુ મિની