SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આચારાંગ સૂત્ર ચિ'તનિકા [ ૮૧ વિકલ્પની જાળમાં ફસાયેા. શું કરવા તેમાં વ્યાકુલ અન્ય. તારી જાતે જ તારા મનમાં આવ્યુ તેમ દાઢયા પછુ... સાધુ થવું એટલે જ્ઞાનના સમુદ્રમાં સ્નાન કરવાનું, નિજાનંદની મસ્તી માણવાની; વિકલ્પમાં ફસાવવાનું નહિ, કત વ્યથી પીછેહઠ કરવાની નહિ, પ્રીતિના માર્ગે દોડવાનુ હિ, સ્થિરતા ધીરતા–વીરતા વડે લક્ષ્યની સિદ્ધિ કરવાની અને અભિલાષા–ઇચ્છા-આશાજી"ખના છેાડવાની અને સાથે કહુ...? મહત્વકાંક્ષા પણ દૂર કરવાની. 'પ્રભુ ! ખૂબ અશકય, આશા ઈચ્છા નહિ રાખવાની પણ રહે છે તેનુ શુ ? આપે જ ફરમાવ્યું હતું માહનીય કમ દશમા ગુણસ્થાનક સુધી હેાય. મારા સકલ્પ હું નહિ ભૂલ. પણ વિકલ્પ મને ભૂલાવી દેશે. શુ' હું. સાધક નહિ રહે ? સાયક ! તારી નિત્ય નોંધમાં લખ, જે આશા ઇચ્છા રામે તેના માક્ષ નહિ. પણ કાસ કસે' એટલે ઇચ્છાને વિકલ્પને પેાતાના હૃદયમાં રાખે છે તે સ`સારને પેાતાના તરફ ખેંચે છે, ખેલ, જ્યાં સ`સાર ત્યા મેાક્ષ ખરે ? : * જ્યાં રાગદ્વેષના ભાવ ત્યાં વીતરાગિતાના ભાવ ખરા ? ' જ્યાં જન્મ-મરણ ત્યાં શાશ્વતા ખરી ? વિકલ્પા કરી તું અને આમ'ત્રણ આપે છે તે વિચારી લેજે. વિકલ્પ ત્યાં માહ...જ્યાં મા ત્યાં પરાજય,.. સંકલ્પ ત્યાં સાધના જ્યાં સાધના ત્યાં સિદ્ધિ. }, ગુરુદેવ ! સમન્યે વિકલ્પ અને સકલ્પવિકલ્પા છેડવા સુઢ શાના સકલ્પ કરી ? મારા આત્મા મને કહે છે. - દેવગુરુની શરણાગતિના સપ સ્વીકારી લે,” પ્રભુ ! સકલ્પપૂર્વક શરણે આવું છુ.-ખસ,,વિકલ્પ દૂર થાય તેવા શુભાશિષ આપે...એ જ પ્રાથના.... 5
SR No.011555
Book TitleAgam 01 Ang 01 Acharang Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year1988
Total Pages343
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy