________________
- કાસ કાસે ખલુ અયં પુરીસે
વ્યક્તિના અનેક શક્તિના બીજ હોય છે. અનુકૂળ પરિસ્થિતિ હોય છે છતાં કયારેક જોવા મળે છે ફળશ્રુતિ
શક્તિ છતાં શુન્યતા કેમ ? જલ હોવા છતાં પિપાસા કેમ ? આંખ હોવા છતાં અદશન કેમ ? કાન હોવા છતાં અશ્રવણ કેમ ? સાધકે આત્મા
શ્રી આચારાંગ સૂત્રનું આ ૫મું સૂત્ર તારા ચિંતનના દ્વાર ખુલ્લા કરી દે છે. તારા પુરુષાર્થને પ્રેરણું કરે છે. સાથે. ખૂબ જ અગત્યની સાવધાની અમે ધીર-ગંભીર બનવાની તને ચેતવણી આપે છે “કાસં કાસે ખલુ અયં પરિસે. એટલે શું?
પ્રારંભ કર્યો આરાધના સાધનાને, સ્વીકાર કર્યો સાધુને વેશ, પ્રતિજ્ઞા કરી મહાવ્રતની, ધુણી ધખાવી જ્ઞાન પ્રાપ્તિની.
ગુરુ કૃપાએ ડું જ્ઞાન પણ મેળવ્યું. પણ સાધક તું સમજવા લાગ્યું, અરે હું તે જ્ઞાનને સમુદ્ર !!!
હવે મારે શું કરવાનું ? ધ્યાન કરું ? જાપ કરું ? તપ કરું ? સેવા કરું ? શાસન પ્રભાવના કરું ? મૌન કરું ? ગુરુ બનું ? શિષ્ય બનું? '