________________
પ૬
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ મને આ પ્રસ્તાવના લખવા માટે ઉદ્યત કરી જે તક આપી છે તે માટે શ્રીયુત નાહટાને હૃદયપૂર્વક આભાર માનું છું. ૨૨-૪–૩૫ ને દિને ટૂંકી પ્રસ્તાવના લખી મેકલ્યા પછી તેને જરા વિસ્તૃત કરવાની સૂચના થતાં તેમ મેં કરેલ છે. છતાં ય હું પૂરતે ન્યાય આપી ન શકે તેવું તે તે ક્ષેતવ્ય ગણી લેવાશે એટલી ખાત્રીભરી આશા સેવું છું.
તવાવાલા બિલ્ડીંગ ) - ત્રીજે માળે, લહાર ચાલ, મુંબઈ તા. ૨૪–૯-૩૫
સપુરુષ ચરણે છુ, હિનલાલ દલીચંદ દેસાઈ
બી. એ; એલએલ.બી; એડવોકેટ B. A. LL. B. Advocate