________________
tattito
સમર્પણ
જજાજજાજ જેમની અસાધારણ કૃપાથી આ ક્ષુદ્રાત્મા કંઈક મનુષ્યત્વ પ્રાપ્ત કરી શક્યો છે. જેમણે અથાગ પરિશ્રમ વેઠીને મારા જેવા જડબુદ્ધિના આત્માને પણ બે અક્ષરનું જ્ઞાન પ્રાપ્ત કરાવી ચારિત્રધર્મમાં જડ્યો છે તેમ વખતો વખત અનેક પ્રકારે સારણ વારણ આદિ શિક્ષાઓ દ્વારા સન્મામાં રિથર રાખ્યો છે. તે મહાનુભાવ પૂજ્ય ગુરૂદેવ વાદીગજકેસરી વિહિત સમરતાગમ યોગાનુષ્ઠાન અનુયોગાચાર્ય શ્રીમાન્ કેશર મુનિજી ગણિવરના સ્વર્ગત આત્માને સાદર સવિનય
સમર્પિત હો.
સંપાદક