________________
૩૨.
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ આમાં ખરતરનો વર જેણે લખ્ય કર્યો છે તે વિશેષણ સામાન્ય રીતે ઉદ્યોતન પછી થએલ વર્ધમાનને લાગુ પડે, પણ તે સુગુરૂ જિનેશ્વરસૂરિને લગાડવાનું છે.
ઉપર્યુક્ત જિનેશ્વરસૂરિના જિનચન્દ્રસૂરિ અને અભયદેવસૂરિ તેમના જિનવલભસૂરિ અને તેમના પટ્ટધર જિનદત્તસૂરિ [આચાર્ય પદ સં. ૧૧૬૯ સ્વ. ૧૨૧૧] કૃત “સુગુ પારતંત્ર્યમમાં ઉક્ત જિનેશ્વરસૂરિ સંબંધી એવું દર્શાવ્યું છે કેपुरओ दुल्लह भहिवल्ल-हस्स अणहिल्लवाडए पयर्ड । मुक्का वियारिऊण, सीहेण व दव्वलिंगीगया ॥१०॥ दसमच्छेरयनिसि-विष्फुरंत . सच्छेदसूरिमयतिमिरं । सूरेण व सूरिजिणे-सरेण हयमहियदोसेण ॥११॥
અથ—અણહિલ્લવાડામાં દુર્લભ નૃપતિ પાસે દ્રવ્ય. લિંગીરૂપી ગજેને સિંહની પેઠે વિદારી નાખ્યા અને દેશમાં અચ્છેરા (આશ્ચર્યરૂપી રાત્રિમાં ફેલાએલ સ્વચ્છેદરૂપી સૂરિના મતરૂપી અંધારું જેણે સૂર્યની પેઠે ટાળી નાંખ્યું એવા નિર્દોષ જિનેશ્વરસૂરિ. "
તેજ જિનદત્તસૂરિ વળી પિતાના ગણધર સાર્ધ શતકમાં ઉક્ત જિનેશ્વરસૂરિ સંબંધી વિશેષ જણાવે છે કે – तेसि पयपउमसेवा-रसियो भमरुव्व सव्वभमहिओ। ससमय-परसंमयसत्थ-पयस्थवित्थारणसमस्थो ॥६४|| अगहिल्लवाडए नाडइव्व, दंसियसुपत्तसंदोहे।
पउरपए बहुक विदूसगे य सन्नायगाणुगए ॥६५॥ -~~-सढियदुल्लहराएं, सरसइअंकोवसोहिए सुहए।
मज्झे रायसहं पवि-सिऊण लोयागमाणुमयं ॥६६॥ नामायरिपहिं समं, करिय · वियारं वियाररहिएहिं ।