________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ વિક્રમની પદરમી સદી વીતી ગઈ અને સે।ળમીને પ્રારંભ થતાં હિંદુનાં પાટનગર દિલ્હીનાં સિંહાસને સમ્રાટ અકબર બિરાજ્યા અને તેના સમયમાં મેગલ સત્તાના સૂર્ય પૂર્ણ તેજથી પ્રકાશ્યે!. તે સમ્રાટ અકખરને બધા ધર્માંની માહિતી મેળવી તે સમાંથી ઉપયુક્ત વસ્તુએનું એકીકરણ કરી એક સમાન્ય ધર્મ કાઢવાની ઉત્કંઠા થઈ, તે ઉત્કંઠા તૃપ્ત કરવા માટે સર્વ પૈકી એક એવા જૈન ધર્મના તે વખતે વિદ્યમાન આચાર્ય શ્રીહીરવિજયસૂરિને પેાતાની પાસે ખેલાવી તેમની સાથે મંત્રણા કરી. શ્રીહીરવિજયસૂરિજી એ શ્વેતાંબર જૈનના તપાગચ્છના આચાર્ય હતા, અને તેમણે જૈનધર્મીના મહાત્મ્યની પ્રથમ ઝાંખી સમ્રાટ અકખરને કરાવી, આ આચાર્યનું જીવન ગુજરાતીમાં આલેખવાને સખળ અને સફળ પ્રયત્ન મુનિ શ્રીવિદ્યાવિજયજીએ સૂરીશ્વર અને સમ્રાટ ’ એ નામના પુસ્તક રૂપે કરેલા તે સ. ૧૯૭૬ માં પ્રકટ થયા, ( કે જેનેા હિંદી અનુવાદ પણ ત્યાર પછી પાડયે) જ્યારે પંદર વર્ષે સ. ૧૯૯૧ માં તે જ સમ્રાટ અકબરને થએલા પરિચયની જ્યાત જાળવી રાખવામાં સહાયક ખરતરગચ્છના આચાર્ય શ્રીજિનચન્દ્રસૂરિનું જીવન હિંદી ભાષામાં લખી પ્રકટ કરવાના સફળ પ્રયાસ બિકાનેરના પ્રસિદ્ધ નાહટા કુટુમ્બના વશો. શ્રીયુત અગરચન્દ્ર અને ભંવરલાલ નાહટા તરફથી થયેા છે તે જોઈ ખરેખર આન' થાય તેમ છે.
તેમણે મહાર
૨૬
<
શ્રીહીરવિજયસૂરિની પ્રતિષ્ઠા અને ગૌરવ જેટલાં તપાગચ્છમાં છે તેટલાં પ્રતિષ્ઠા અને ગૌરવ શ્રીજિનચન્દ્રસૂરિનાં ખરતરગચ્છમાં હેાય તે સ્વાભાવિક છે.
ખરતરગચ્છ એ તપાગચ્છથી પ્રાચીન છે. તપાગચ્છની