SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન જિનચંદ્રસૂરિ २७८ (१) उडीसा और उडीसाकी सब सरकारें (प्रांत) खिलजीयावाद जिहंतावाद सरीकावाद मारो (मादो) हा सासा गाँव . तारीकावाद सारकाम गोरीया सलीमावाद कफदा स(सि)लसल कीचर फतेहाबाद चलाद (टांडा) भूराघाट ताजपुर महमूदावाद हसनगाँव मदारक (२)फरमान क्याजी व मोहर 'अल्लाह अकवर' असकरार ४, सहरयूर माह महर आलही सन् ३७ आंकि जागीरदारान करोरीयान ओ मुत्सहियान सूबे अवध विदानंद, अवघ वहराइच खेरावाद गोरखपुर लखनउ (कटा हुआ उपरका भाग नहीं मिला) देहली सरहिंद वदायु संवल हिसार-फीरोजा(वाद) सहारनपुर रिवाडी ખરતર આચાર્ય ગચ્છીય યતિ શ્રીપૂનમચંદજીના સૌજન્યથી હમણાંજ (હિંદી સંસ્કરણના પ્રકાશન સમયેજ) અમને પાંચ શાહી ફરમાનોની નકલો મળી છે. જેમાં ત્રણ ફરમાનતો આવાઢ ચોમાસીની અડાહીની અમારીના છે. મુળતાન સૂબાનો એક ફરમાન પરિશિષ્ટ (ગ) માં તેને બ્લોક તથા મૂળ ઉ ભાષા અને તેને ગુજરાતી અનુવાદ છપાઈ ગયેલ છે. મા ત્રણ ફરમાને પછી અનુક્રમે સૂબા ઉડીસા. અવધ અને દિલ્હીના છે. આ પછીનો એક ફરમાન ધર્મસાગર કૃત પ્રવચન પરીક્ષા સંબંધી છે જે આગળ દેવામાં આવશે.
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy