________________
ચમત્કારિક જીવન અને કેટલીક ઘટનાઓ
૨૪૭ એમની આજ્ઞાથી ઘણું વિદ્વાનોએ અનેક ગ્રંથો રચ્યા હતા, જેને ઉલ્લેખ છે તે વિદ્વાનોના પરિચયમાં કર્યો છે. ગ્રંથ રચના ઉપરાંત એમના આદેશથી ઘણી જગ્યાએ પ્રતિષ્ઠા પણ થઈ હતી. જેમાં સં. ૧૯૫૦ અષાઢ સુદિ ૯ ના રોજ મહેપાધ્યાય શ્રી પુણ્યસાગરજી પ્રતિષ્ઠિત શ્રીનિકુશલસૂરિજીની પાદુકાને લેખ જૈન લેખ સંગ્રહ ભા. ૩ ના લેખાંક ૨૪૯૪ માં છપાઈ ચૂકેલ છે. અને સં. ૧૬૬૯ વિ. . ૧૩ “સમદ્યાનગર માં પં. રાજપ્રમોદના શિ. પં. નંદિજયે પ્રતિષ્ઠા કરેલ મહાવીર ચિત્ય લેખ “ચતીન્દ્ર વિહાર દિગ્દર્શન ભાગ-૧ માં છપાએલ છે.
સં. ૧૮૬૧ અક્ષય તૃતિયાએ જ્યારે સૂરિમહારાજ, જિનસિંહ સૂરિજી, ઉ. સમયરાજ,ઉ. રત્નનિધાન, પં. પુણ્યાધાન આદિ શિષ્ય સાથે નાગર પધાર્યા, ત્યારે ત્યાંના નિવાસી - કાતેલા શેત્રીય સં. સહંસા, સં. સુરતાન સંકરે પિતાના પુત્ર તેજસી, જોધા, ડુંગરસી, પૂરચંદ, પૂરણમલ આદિ સપરિવારે સાંૌકાદશાંગ આગમ પુસ્તકે વહેરાવેલ, તે પુસ્તકેમાંથી સ્થાનાંગ સૂત્ર વૃત્તિ પત્ર ૩૭૧ શ્રીજિનકૃપાચસૂરિ જ્ઞાન ભંડાર, બીકાનેરમાં થોડા સમય પહેલાં વિદ્યમાન હતી.
+ આ પ્રતિ સૂરિજીએ પિતાને વિદ્વાન શિષ્ય વા૦ સુમતિકલ્લોલ ગણિને આપી અને તેમણે પિતાના શિષ્ય વિદ્યાસાગરને માટે સંશોધિત કરી હતી.
*ભારે ખેદ છે કે જિનપાચન્દ્રસૂરિજીને આ જ્ઞાન ભંડાર–આખોય વેચાઈ ચૂકી છે.