________________
ભક્ત શ્રાવકે ગણ
૨૪૫
વમાન, નાગજી, વચ્છા, પદમજી, દેવજી, જૈતશાહ, ભાણજી, હરખ', હીરજી, માંડણુ, જાવડ, મનુઆ, સહજિયા, અમિયા શાહ; સાંલિ નગરના સા, મૂલા, સામીદાસ, પૂરૂ, પ, વસ્તૂ ગાંગ્, નાથુ, ધરમૂ, લખૂ, આગરાના શાહુ શ્રીવચ્છ અને લક્ષ્મીદાસ, સિદ્ધપુરના શાહુ વન્ના, રાહિઢના શાહ થિરા મેરા, • બિલાડાના સ’. જૂઠા – કટારિયા, રિણીના મત્રી રાજસિંહ અને સાંકરતુત વીરદાસ, લાહેારના ઝવેરી પર્યંતશાહ, સિંધના યેારવાડ વંશજ શાહ નાનિંગના પુત્ર શાહ રાજપાલ, જૈસલમેરના ભણસાલી થાહર શાહુ, નાગૌરના મંત્રી. મેડા, બીકાનેરના મંત્રી દસ ખેાથરાની સંતતિ, મહેવાના કાંકરિયા શાહુ કમ્મા, મેડવાના શાહ આસકરણ –ચાપડા આદિના નામ વિશેષ ઉલ્લેખનીય છે. શ્રાવિકાઓમાં પણ ઘણી ધર્મ પરાયણા વ્રતધારિણીઓ હતી, જેમાં નયણા, વીંજૂ, ગેલી, કાડાં, રૈખાના વ્રત ગ્રહણના ઉલ્લેખ આગળના પ્રકરણેામાં આવી ગયેલ છે.
- કૃપાચન્દ્રસૂરિ જ્ઞાનભંડારની પટ્ટાવલિમાં લખ્યું છે કે,
" श्रीशत्रुंजे उपरि सं. जुठइ कटारिया संघ करावी प्रतिष्ठा करावी.” એમના પરિચય ઐ. જૈ. કા. સંગ્રહ” માં આપેલ છે.
+ એમના વિશેષ પરિચય ઐ. જૈ. કા, સંગ્રહમાં” આપેલ છે.