SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ આર્યસંરકૃતિના વિનાશક મુસલમાન બાદશાહો પરનો એમને પ્રભાવ પણ ઉલ્લેખનીય છે, કેમકે ભિન્ન જાતિ, ભિન્ન પ્રકૃતિ અને ભિન્ન વિચારવાળા મુસલમાન બાદશાહે પર પ્રભાવ જમાવ એ દેશી નરેશ કરતાં અતિકઠણ કાર્યું હતું. એ લેકે જરા જરામાં ગમે તે પર ગુર થઈ જતા, અને ફાવે તેમ દંડી નાંખતા. આવા મુસલમાન સમ્રાટો પર સર્વ પ્રથમ પ્રભાવ જમાવવાને કોય પણ ખરતરગચ્છના આચાર્યોને જ ફાળે જાય છે. " દાદાશ્રીજિનકુશળ સૂરિજી મહારાજના ગુરૂ કલિકાલકેવલી શ્રીજિનચન્દ્રસૂરિ(સં. ૧૩૪૯-૭૬)એ પિતાની સર્વતોમુખી પ્રતિભા વડે તત્કાલીન યવન સમ્રાટ સુલતાન કુતુબુદ્દીનને ચમત્કૃત કરેલ છે, એ પછી આચાર્ય શ્રીજિનપ્રભસૂરિજીએ સં ૧૩૮૫ ના પોષ સુદિ ૨ (૮)ને શનિવારે સાયંકાળે મહમદ તુઘલખ બાદશાહની મુલાકાત દરમ્યાન તેના પર જબરદસ્ત પ્રભાવ પાડો કે જે સૂરિજીને પરમ ભકત બની ગયા, તે એટલે સુધી કે પ્રવાસ દરમ્યાન પણ એમને પોતાની સાથેજ રાખવામાં આવેલ અને તપાગચ્છીય પંડિત સોમધર્મ ગણિકૃત ઉપદેશસપ્તતિકાગ્રંથના કથનાનુસાર સૂરિજીના ઉપદેશથી આ સુલતાને સંઘ સાથે શ્રી સિદ્ધાચળજી અને ગિરનારજીની યાત્રા કરી અને સંઘપતિના તમામ કાર્યો કર્યા હતાં.9) ॥ कुतुबुदीन सुरताण राउ, रेळिउ स मणोहरू । जगि पयडउ जिणचंदसरि, सूरिहि सिर सेहरू ।। (જિનકુશલસૂરિ રાસ, એં-જો-કા. સં. પૃ. ૧૬) १.सरिणामुपदेशेन, सैन्यस घसमन्वितः । તતો જતઃ સુત્રા, શ્રાચપર્વતે રૂ૮ तत्र संघपकृत्यानि, भूपाय कृतपूर्विणे । दुग्धेनाधर्ष यत्सरि-स्तर राजादनी तदा ।३९॥
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy