SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસુરિ સંધૈાન્નતિના હેતુથી સૂરિજીએ પંચનદી-સાધન કરવાના વિચાર મ્પેર્યાં. પ્રસંગની અનુકૂળતાએ પ્રાપ્ત થતાં સજીિએ ત્યાંથી વિહાર કર્યાં, અને ગ્રામાનુગ્રામ ધમ પ્રભાવના કરતા સંઘની સાથે મુલતાન પધાર્યાં. સૂરિજીના આગમન-સમાચાર મળતાં નગરના તમામ લેકે સૂરિજીના દ”ને આવ્યાં, જેમાં ખાન, મલ્લિક અને શેખ આદિ રાજ્યાધિકારીએ પણ અનેક હતાં, તે બધાં સૂરિજીના દર્શનથી અલૌકિક આનંદ પામ્યા અને ધામધૂમથી નગરપ્રવેશે।ત્સવ કર્યાં. ધમ પ્રભાવના કરતા કરતા સૂરિજી ત્યાંથી પચનદીના તટ પર ચન્દ્વવેલિ પત્તનમાં પધાર્યાં. આ પ્રવાસ દરમ્યાન સમ્રાટની આજ્ઞાથી સૂરિજીને સર્વત્ર અનુકૂળતા રહી. સ્થળે સ્થળે એમના ભારે આદર-સત્કાર થયેા. અભયદાન આદિ ધર્મતત્ત્વને ખૂબ પ્રચાર થયા. × સિધ અને પજાખમાં સૂરિજીની કીર્તિ ખૂખજ પ્રસરી ચૂકી અને જૈન ધર્મની ઉન્નતિ અને મહત્તા પણ વધી. · ૧૨૨ ( ? ) दा ( ना ) दिविशेषश्रीसंघोन्नतिकारक - विजयमानगुरुयुगप्रधान श्री १०८ શ્રીબિન વન્દ્રસૂરીશ્વરાળાં... | અમને આ શિલાલેખના ફોટા ખરતગચ્છનાયક શ્રીજિનકૃપાચદ્ર સૂરિજીના વિદ્વાન શિષ્ય પ્રવત કે શ્રીસુખસાગરજી પાસેથી મળ્યા, અને એની નકલા ગણાધીશ શ્રીહરિસાગરજી અને વિદ્વાન મુનિવર્યાં શ્રીરત્નમુનિજી અચાય પદપ્રાદ્યન તર શ્રીજિનરત્નસૂરિજી મહારાજ પાસેથી પ્રાપ્ત થઈ છે. हुकमि श्री शाहिनई, पंच नंदी साधिनई, उदय कियो संघनो सवायो संघपति सोमजी, सुणो मुज वीनति, सोय जिणचंद गुरु आज आयो ॥ [લબ્ધ કલ્લેલ કૃત ગલી] श्रीशाहिने, कहतां धर्म विचार वरतावतां, संघउदय जयकार ||५|| ( પદ્મરાજકૃત પ ંચનદી સાધન ગીત) x ठामि ठामि हुकम अभयदान महियले
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy