________________
૧૨૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ વિદ્વાનોએ પણ એ ગ્રંથને અપ્રમાણિત અને અમાન્ય કબૂલ્યા*
ચાતુર્માસ પૂર્ણ થયા બાદ જે સમયે સૂરિજીએ લહેરથી વિહાર કર્યો. એ સમયે એમની સાથે બહુ મોટા પ્રમાણને સંઘ હતે. એની સાથે સૂરિજી મહારાજે ગુરુ મુકુટ સ્થાનમાં મંત્રીશ્વર કમેચ બનાવેલ શ્રીજિનકુશલસૂરિજીના સ્થાનની યાત્રા કરી, જેને ઉલ્લેખ રત્નનિધાનજી કૃત “જિનકુશલસૂરિ
સ્તવન” માં આ પ્રમાણે છે – सतिसागर कर्म चन्द्र मंत्रीश्वर मग्गिण जन दुख काटई। थिरथानक गुरुपगला थापी महिमंडलि जस खाटई ॥१॥ युगप्रधान जिनचंद्र महामुनि जिनमाणिकसूरि पाटई । श्रीलाहोर सकल संघलेती, जातरा करत सुहु घाटई ॥४॥
ત્યાંથી ગ્રામાનુગ્રામ વિચરતા સૂરિમહારાજ હાપણાઈ પધાર્યા. ત્યાંના સંઘના ખાસ આગ્રહથી તેમણે સં. ૧૬પર નો ચાતુર્માસ હાપણાઈ કર્યો. સૂરિજીની હાજરીથી સંઘમાં સારી ધર્મજાગૃતિના અંગે ધર્મની અતિભારે પ્રભાવના અને શાસનોન્નતિ થઈ
x वितथतथा श्रोशाहिराजसमक्ष निराकृत( दूरीकृत, कुमतिकृतोत्सूत्रीयकुवचनमय(असभ्यसंशनमय)प्रवचनपरीक्षादिव्याख्यानविचारैः। [સં. ૧૬૬૨ માં પ્રતિષ્ઠિત શ્રી બીકાનેર, અષભદેવજીની પ્રતિમાને લેખ ]
“वली तपांसु घणीवार पोथीनई मामलई. पातस्या अकबर हजुरि पोथी खोटी करी जय पाम्या"
(જિનકૃપાચન્દ્રસૂરિ જ્ઞાન ભંડારસ્થ પટ્ટાવલી) + આ ગુરુ-મુકુટ નામનું સ્થાન લાહોરની નજીક હજીએ વિદ્યમાન છે દાદાજીના ચરણેના લેખ બાબતમાં શ્રીમાનું બનારસીદાસ જૈન એમ. એ. પાસેથી જાણવા મળ્યું કે એ અક્ષરે ઘસાઈ જવાથી વંચાતાં નથી.