________________
|
૧૧૮
યુગપ્રધાન શ્રીજિનચ કર એક રાજસ્થાની કવિએ શું સુંદર વાક્ય કહ્યું છે કે
ચાંદા ઘડ્યા માવે છે, કાસી નીપણું નીમ ને મીઠા હોય વો, સીંચો ગુણ ઘણું" આ કહેવત સાગરજીને બરાબર લાગુ પડી હતી. સં. ૧૬૨માં એમણે ફરીથી “પ્રવચન પરીક્ષા” નામક વિષમય અને સાહિત્યમાં કલંક સમે એક ગ્રંથ-નિર્માણ કર્યો. આમાં એમણે અનેક જૈન સંપ્રદાયનું ખંડન કરી કેવળ પિતાની આચરણવાળાઓને સાચા બતાવવાને નિષ્ફળ પ્રયત્ન કર્યો. આ ગ્રંથ ઉપરાંત એમણે આજ વર્ષમાં પથિકી ષત્રિશિકા” અને અને સં. ૧૬૨૮માં “કલપકિરણાવલી” નામની વૃત્તિ બનાવી. રજીના સ્વભાવને મનન કરતાં આ વસ્તુ વધારે સંભવિત લાગે છે.
ધર્મસાગરજી વિષે વધુ જાણવા માટે (૧) ધર્મસાગર ગણિ રાસ અને શ્રીજિનવિજયજીને “મહોપાધ્યાય ધર્મસાગર” નામક લેખ (આત્માનંદ પ્રકાશ પુ. ૧૫) અને એમની ઉત્સુત્ર–પ્રરૂપણાને માટે તપાગચ્છીય વિદ્યાને કૃત નીચેના પ્રત્યે જૂઓ.
(૧) કુમુતાહિ વિષ જંગુલી (૨) પત્રિંશજલ્પ વિચાર (૩) રત્નહિતોપદેશ (૪) બારબલ રાસ (૫) સહમકુલ રત્ન પટ્ટાવલી (૬) કલ્પ અબાધિકાત્તિ (૭) વિજય તિલક સૂરિ રાસ (૮) પત્રિશન્મધ્યસ્થ જલ્પ વિચાર (૯) લષત્રિશજજલ્પ વિચાર (૧૦) ૧૦૮ બેલ સજઝાય (૧૧) છત્રીસ બેલ બાર બાલ સંગ્રહ (૧૨) કેવલી સ્વરૂપ સજઝાય (૧૩) વિજ્યદાન, વિજ્યહીર અને વિજયસેન સૂરિના ૭-૧૨ અને ૧૦ બેલ ઈત્યાદિ.
ખરતરગચ્છ વાળાઓએ પિતાના ગચ્છની આચરણાઓને સિદ્ધાંતસમ્મત પ્રમાણિત સિદ્ધ કરતાં ધર્મસાગરજીના સૂત્રોના ખંડન રૂપે. (૧-૨)
જ્ય સમજી કૃત પ્રશ્નોત્તેરઠય (૨૬-૧૪૧ પ્રશ્ન), (૩) ગુણવિનયજી કૃત કુમતિ મત ખંડન (સં.૧૯૬૫), (૪) એમની જ ૫૧ બેલ ચૌપાઈ સવૃત્તિ તથા (૫) લઘુ તટ વિચાર સાર (૬) ધર્મસાગર ખંડન આદિ ગ્રં બનાવ્યા.