________________
પ્રકરણ છઠ્ઠું
અકબરનું આમન્ત્રણ :~
સ
3}}}}}}}> {{}}}}
શ્રાદ્ અકખરમાં સધર્મ પ્રત્યેની સહિષ્ણુતા અને ધર્મજિજ્ઞાસા, આ એ ગુણે! અસાધારણ હતાં. તે પેાતાના દરબારમાં પ્રત્યેક ધર્મના વિદ્વાનેાને ખેલાવી તે તે ધર્મના ઉપાદેય તત્ત્વાને ગ્રહણ કરતા, મુસલમાન કુળમાં જન્મ્યા છતાં તેનામાં દયાના ભાવ અધિકાધિક હતા, મુસલમાન બાદશાહેામાં એના જેવા ન્યાયપ્રિય અને અહિંસાને અનુરાગી ખીને કાઈ બાદશાહ નથી થયા. દીન દુઃખિયાનેા ઉદ્ધાર કરવા એને સમ્રાટ અકબર પેાતાનું પરમ કર્તવ્ય સમજતા હતા, ને એના અનેક દૃષ્ટાન્તા એના જવનમાંથી મળી રહેતા, એના રાજ્યમાં હિન્દુ અને મુસલમાન પ્રજા જે પ્રકારે સુખ શાંતિમાં રહી એવી રીતે સુખી અન્ય કાઈ પણ મુસલમાન શાસકના રાજ્યમાં નથી રહી.
* "बादशाह अपने दिलमें यही चाहताथा कि किसी प्रकार मुझे धार्मिक तत्त्वकी बातें मालूम हो; वल्कि वह उनकी छोटी-छोटी बातों -काभी पूरा पता लगाना चाहता था, इस लिये वह प्रत्येक धर्म के विद्वानोंको