SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીજીનેંચ દ્રરિયુગપ્રધાન એ સમયના તપગચ્છના આચાર્ય શ્રીવિજયદાનસૂરિજીએ પણ પરસ્પર ગચ્છામાં અગાઉની માફક પ્રેમ જળવાઈ રહે, અને ઉત્સૂત્ર પ્રરુપણાની વૃદ્ધિ ન થાય એટલા માટે ધર્મસાગરજીએ બનાવેલ ઉસૂત્ર-કદ-કુદાલ તેમજ તત્વતરાગિણી આદિ ગ્રન્થાને જલશરણ કરાવ્યા, અને ધર્માં સાગરજીને પોતાના ગચ્છથી બહિષ્કૃત કર્યાં; અને તે ગ્રન્થાને અસ્વીકાર્યું–અમાન્ય ઠરાવવા માટે સાત મેલ સત્ર પ્રસિદ્ધ કરી દીધા, કે જેથી ભવિષ્યમાંય કાઈ પણ એ ગ્રંથાને પ્રમાણિક ન માને. (ધર્મ સાગરના ) ગ્રંથાને જલશરણ કરવાનાં ઉલ્લેખા તપગચ્છના પુસ્તકામાં પણ આ પ્રમાણે ઉપલબ્ધ થાય છે. સંવત સેલ સત્તા (સતરે) તરઈ નિપુણો અવદાત રે।” ૪૪ × x. × “ ધર્માંસાગર તે પડિત લગઈ, કર્યાં નવા એક ગ્રન્થ રે । નામથી કુમતિ કુદ્દાલડૌ, માંડી અભિનવઉ પન્થ ૨૫૧૫૫॥ આપ વખાણ કરઈ ઘણા, નિન્દઈ પર તણઉ ધર્મ રે। એમ અનેક વિપરીત પણું, ગ્રન્થ માંહિ ઘણા મ` ૨ ॥૧૫૬॥ માંડી તેણુઈ તેહ પરૂપણા, સુણી ગચ્છપતિરાય રે । મીસલ નયરિ વિજયદાનસૂર, આવી કરઈ ઉપાય રે૫૧૫૭ના પાણી આણ કહઈ શ્રી ગુરુ, ગ્રન્થ ખેાળાવઉ (ડુખાએ) એહ રે । નયર બહુ સઘની સાખિસુ', ગ્રંથ મેળિયઉ તેહ ૨ ॥૧૫૮ શ્રી ગુરૂ આણ લહી સહી, સૂરચન્દ્ર પન્યાસ રે । હાથિસ્યું ગ્રન્થ જલિ મેાળીયઉ, રાખિ પર પરા અશ રે ।।૧૫૯ ગ્રન્થ એળિ સાગર કહનઈ (કન્હઈ ?) લીધું લિખિત તસ એક રે નત્રિ એહ ગ્રંથ પ્રરૂપણા, વિ ધરવી રિટેક ૨ ૧૬૦ન ( દનવિજય કૃત વિજય તિલકસૂરિ રાસ )
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy