SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન શ્રીનચરિ » » બૃહખરતર વા. મુનિરત્ન મતં ર૭ . » , ચિત્રવાલ જગીવાડઈ છે. રાજા મત (મુનિ જયરાજ મત) ૨૮ કેરંટવાલ ગએ ચેલા હાંકા મત ૨૯ . . , બિવંદણક ખિરાલુઆ (ચેલા કલ) મત ૩૦ , આગમિયા મોકલ મત ૩૧ . , , ખરતર ઉપાધ્યાય જયલાભ મત કર . એવં કાતી સુદિ ૪ દિને (કાતી સુદિ છે શુક્રવારે) સર્વદશન મિલિ (સર્વ સંઘ સમુદાયે) મજલસ કીધી ધર્મસાગર ઋષિમતી તેડાવ્યઉ પણિ ધર્મસાગર. દર્શન માંહિ ન આવ્યઉં, વાર તીન મજલસ કરી તેડાવ્યઉં, પછઈ (તે શ્યામ મુખ કરિનઈ) છિપિ રાઉ, પણ નાવઈ તિવારઈ કાતી સુદિ ૧૩ ને દિને સર્વ—દશન મિલિનઈ ચચયઈ ખોટ (ફૂડલ, ઝુઠ8) જાણનઈ (સર્વથા ) નિન્દવ થાપ્ય૩. જિન દશનિ બાહિર કીધઉ સહી સહી ૧૦૮ સર્વ દર્શન સંમત શ્રી અભયદેવસૂરિ નવાંગી વૃત્તિ કર્તા સ્વભણુ પાર્શ્વ પ્રકટ કર્તા તે ખરતર ગ૭ઈ હુવા પત્તનીય સમસ્ત દર્શન વિચારી મત લિખત x I અથ ગ્રન્થ + સાક્ષિ લિખ્યતે– ૧ શ્રીતપાગચ્છીય શ્રીહેમહંસસૂરિ કૃત ક૯પાન્તરવા ! મહોપાધ્યાય શ્રી જયસોમજી કૃત “પ્રશ્નોત્તર વિચાર સાર” તથા મહોપાધ્યાય શ્રીસમયસુદરજી કૃત “સમાચાર શતક”માંથી અત્રે આ મતપત્ર પ્રકાશિત કરેલ છે. આ મતપત્રથી એ સમય છે અને આ ના વિષયમાં ઠીક ઠીક જાણવાનું મળે છે. આમાંના કેટલાંક ગ્રન્થ આજે મળતાં નથી. એની શોધખોળ જરૂરી છે.
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy