________________
યુગપ્રધાન શ્રીજીચંદ્રસૂરિ દર્શન મિલી અનઈ ઘણા ગ્રન્થ જઈ પછઈ (એ વાત વિચારી નઈ) ઇમ કહા જે શ્રીઅભયદેવસૂરિ (નવાંગી–વૃત્તિકારક સ્થમ્ભણઈ પાર્શ્વનાથ પ્રટ-કારક) ખરતરગચ્છ હવા સહી ! સત્ય, સમસ્ત દર્શન ઘણા ગ્રન્થ જોઈ નઈ સહી કીધી . સહી ૨ વાર ૧૦૮ . અત્ર સાખિ–ભટ્ટારક કમ્મસુન્દરસૂરિ મત ૧ '', , સિદ્ધાતિયા વડગચ્છા શ્રીથિરચંદ્રસૂરિ માં ૨
, ,, જાવડિયા ગચ્છ શ્રીહર્ષ વિનય મત ૩ , , નિગમીયા તપાગચ્છ શ્રી ભ. કલ્યાણરત્નસૂરિ મતં ૪
શીખરતરગચ્છ અભયદેવસૂરિ સં. ૧૧૧૧ શ્રીસ્થંભણઉ પાર્શ્વનાથ પ્રગટ કીધઉ સં. ૧૧૨૦ વર્ષે નવાંગીવૃત્તિ કીધી . સં. ૧૨ ૦૪ રૂદ્રપલીય અભયદેવસૂરિજી બીજા હુવા ન માનઈ તે અભાગીયા (ઉત્સત્ર-ભાષી કૂડા થકા ધર્મનિગમી સંસાર મધ્યે લક્ષ્ય સહી સહી) છેટું બોલીનઈ ચારિત્ર ગમાડઈ છઈ તથા કેઈ કદાગ્રહી એમ કહે છે શ્રીઅભયદેવસૂરિ નવાંગીવૃત્તિ કર્તા શ્રીસ્થંભણઉ પાર્શ્વ પ્રકટકારક ખરતર છે ન હુવા તે મહા ઉસૂત્રવાદી જાણિવા જિણે કારણે તપાગચ્છનાયક શ્રી સોમસુંદરસૂરિ (શિષ્ય પં. સેમધર્મ ગણિીની કીધી ઉપદેશ સત્તરી તે મહું બારમઈ ઉપદેશિ, તે કાલના ગીતાર્થ સંગી હુવા તિણુઈ ખરતરગચ્છી કહ્યા છઈ તે હંડી લખી જઈ છઈ (ત્યારબાદ અહીં ઉપરોક્ત ગ્રંથમાંથી સંસ્કૃતનાં ૨૧ કલેક મૂક્યાં છે, જે અનાવશ્યક લાગવાથી અમે અહીં નથી લખ્યા) .
ઈત્યાદિ વૃન્ત જાણ કરી જે સંવેગી ગીતાર્થ થઈ તે સમસ્ત સુધા કહિયાઈ ઉત્સત્રથી બીહતા થકા બીજાઈ પૂર્વાચાર્ય અનેરઈ છે હુવા તેહી ઈમ કહ્યા જે શ્રી ભદેવ સૂરિ નવાંગીવૃત્તિ કર્તા સ્થંભના પાર્શ્વનાથ પ્રકટ કરણહાર જય તિહુઅણ બીસી કારક શીખરતરગચ્છિ હુવા સહી સહી સંદેહ નહીં