________________
૩૮
યુગપ્રધાન શ્રીજીનગ્ન દ્રસુરિ
re
:
કાચા એ કથનાનુસાર એ આવવાનાજ ક્યાં હતો? આખરે એકત્ર થએલ મહાનુભાવાને શ્રીજિનચન્દ્રસૂરિજીએ સવાલ કર્યાં : “ શ્રીઅભયદેવસૂરિજી કયા ગચ્છમાં થયા? આપ લેાકા એ વાતના નિર્ણય કરા, ઉપસ્થિત વિદ્વરાએ ૪૧ પ્રાચીન ગ્રંથાના પ્રમાણથી એ નિશ્ચય કર્યાં કે જે મહાપ્રભાવક આચાય ને ચા*સી ગચ્છવાળાઓ પૂજ્યભાવથી જૂએ છે તે નવાંગીવૃત્તિના કર્તા અને સ્તંભનક પાર્શ્વનાથપ્રતિમા પ્રકટ કરનાર શ્રીઅભયદેવસૂરિજી ખરતર ગચ્છમાંજ થયા છે.
આ નિષ્યના એક મતપત્ર લખાયે, જેમાં તમામ આચાય. અને મુનિઓના હસ્તાક્ષરા લેવાયા. કાર્તિક શુદિ ૧૩ ના રાજ તમામ ગચ્છવાળાઓએ ' મળીને ધર્મસાગરજીને જૂઠ તેમજ શાસ્ત્રવિરુદ્ધ વાત કરનાર તરીકે અને શાસ્ત્રાકત સત્યને છૂપાવનાર ગણી એમને જૈન સંધમાંથી અહિષ્કૃત કર્યાં, ઉપરાત આશયના મતપત્રની નકલ અહી આપવામાં આવે છે; જેથી આ વાત વિષેની પૂરી જાણુ થશે.
મત-પત્રમિદમ્ જ
સ્વસ્તિ શ્રી સંવત ૧૯૧૭ વર્ષે મંતિક સુદી ૭. સપ્તમી દિને શુક્રવારે શ્રીપાટણ મહાનગરે શ્રીખરતર ગચ્છનાયક વાદિ—કં દ. કુંદાલ ભટ્ટારક શ્રીજિનચન્દ્રસૂરિજી ચઉમાસી (રહ્યા હુંતા) કીધી. તિવારઈ ઋષિમતિ ધર્મ સાગરે કૂડી ચર્ચા
×એજ પ્રમાણે ખંભાતમાં પણ આજ આશયનું એક · મતપત્ર લખાયું હતું, જેની નકલ આ પ્રમાણે છે.
સ્વસ્તિ શ્રીસ્થમ્મનાધીશ નવા શ્રીને ભતી. મધ્યે સમસ્ત દર્શન લિખિત શ્રીઅભયદેવસૂરિ નવાંગી વૃત્તિકારક, શ્રીસ્થ ભણુ પાત્ર પ્રગટકારક ખરતરમાં ૭ હુવા કઈએક એમ નથી સડતા, રાગ