________________
*
*
**
*
.
૩૬
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસુરિ આવશ્યક લાગ્યું. કેમ કે આવા પ્રસંગે મૌન રહેવું ભવિષ્યમાં વધુ અહિતકર નીવડે એ સુનિશ્ચિત છે. આથી, કાર્તિક સુદિ ૪ ના રેજ એમણે પાટણ ખાતેના તમામ ગચ્છના આચાર્યો
ભગવન જી! મ્યું લિખિ આપે છે ? તિવારઈ. શ્રી પૂજ્ય કહિવા લાગ્યા જે પાટણમાંહિ ખરતર અનઈ શ્રી ઉપાધ્યાય ધર્મસાગર ગણિ નઈ માંહોમાંહે ચરચા અભયદેવ સૂરિ સંબંધી થાઈ છઈ અનઈ ઇહાનાં ખરતર લિખ્યું માંગઈ છઈ અનઈ પ્રજઈ શ્રીઅભયદેવ સૂરિ ખરતર કહવાઈ છઈ તે લિખ્યું માંગઈ છઈ !” ૪ ૪
૪ શ્રીઉપાધ્યાયજી (ધર્મસાગર) નૌ નફરઈ લેખ આપો (તે લેખ મળે પૂર્વાચાર્યના ગ્રંથના ૨૧ નામ પૂર્વક લિખ્યાં હતાં જે એતલાં ગ્રંથની મેલઈ) શ્રીઅભયદેવસૂરિ ખરતર નથી કહા ૪ ૪ તે શ્રીપૂજ્ય શ્રી વિજયદાનસૂરિ આચાર્ય શ્રીહીરવિજયસૂરિઈ વાંચ્યા પછઈ વિચાર કીધે જે ૪ ૪
* * ખતરનઈ લિખિ ન આપવું x x . [આત્માનંદ પ્રકાશ વર્ષ ૧૫ અંક ૩. ૪. પૃ. ૮૭–૮૮] . - ધર્મસાગરની નવીન પ્રરૂપણાને કારણે હજુય કેટલાએક લેકે
અભયદેવસૂરિજી ખરતરગચ્છમાં નથી થયા એમ માને છે, તેઓની નિસાર દલીલ એ છે કે “શ્રીઅભયદેવસૂરિજીએ પોતાના ગ્રંથમાં પિતાને ગ૭ ખરતર છે એમ લખ્યું નથી,” પરંતુ આ યુકિતથી તેઓ
ખરતરગચ્છમાં નથી થયા એમ સાબીત થઈ શકતું નથી; કેમકે તપાગચ્છના દેવેન્દ્રસૂરિજી આદિએ પણ પોતાના ગ્રંથમાં પિતાના ગચ્છનું નામ તપગચ્છ ન લખતાં ચિત્રવાલ–ગ લખ્યું છે. એથી શું તપાગચ્છવાળા એમને તપાગચ્છીય નથી માનતા? સં. ૧૬૬૮ માં અભયદેવસૂરિજીના પ્રશિષ્ય દેવભદ્રસૂરિજીએ જિનેશ્વરસૂરિજીને ખરતર બિરુદ મળ્યાનું લખેલ છે. આમ અનેક પ્રમાણેથી શ્રીજિનેશ્વરસૂરિજીના શિષ્ય શ્રીઅભયદેવસૂરિજી ખરતરગચ્છમાં થયાનું સ્વયમેવ સિદ્ધ બને છે.