SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ પાલન યુગપ્રધાન શ્રીજીનચંદ્રસુરિ ! દીક્ષા અંગીકાર કરવાના દૃઢ નિશ્ચય કરી લીધે ં હવે સુલતાનકુમાર પોતાના માતાજી પાસે આવી દીક્ષા લેવા માટેની આજ્ઞા માંગવા લાગ્યા. એમણે કહ્યું, “ માતાજી ! આ સંસાર અસાર છે. પુદ્ગલ માત્રનું સુખ ક્ષણભંગુર છે, એટલે આત્માના સાચા સુખની પ્રાપ્તિ માટે હું શ્રીજિનમાણિકય સૂરિજી મહારાજ પાસે દીક્ષા લઇ સાધુ નીશ. એટલે આપ કૃપા કરીને અને રજા આપેા.” સાતાએ કહ્યુ, “ોગ! તુ તેા હજુ બાળક છે, હજી તે યૌવનાવસ્થામાં પ્રવેશ કરવાનું બાકી છે; ચારિત્રનુ પાલન કરવુ અત્યંત કઠિન છે; મેટા થા, પછી ચારિત્ર લેજે,” વગેરે વાતે દ્વારા સાધુમા ની મુશ્કેલીગ્મા બતાવી અને દીક્ષા લેવાની ના પાડી; પરન્તુ જેના હૃદયમાં સાચા વૈરાગ્યે વસવાટ કર્યાં છે એવા સુલતાનકુમાર કયાં માનવાના હતા? એમણે યુક્તિપૂર્વક માતાજીના કચનના ઉત્તર ઇ, છેવટે અનુમતિ મેળવીઝ લીધી. સુલતાનકુમારે સ. ૧૬૦૪ માં શ્રીજિનસાણિકયસૂરિજી પાસે દીક્ષા લીધી; એમનુ દીક્ષાનામ ગુરુમહારાજે સુમતિધીર રાખ્યું. આ સમયે એમનું વય કેવળ ૯ વર્ષનું જ હતું, પરન્તુ વિલક્ષણ બુદ્ધિ અને ગુરુભકિતના પ્રભાવે અલ્પકાળમાંજ ૧૧ અગાદિના અભ્યાસ કરી સકલ શાઓમાં પાર ંગત થયા. શાસ્ત્રવાદ, વ્યાખ્યાન કલાદિમાં નિપુણ અની ગુરુમહારાજ શ્રીજિનમાણિકયયરિજી સાથે દેશ વિદેશમાં વિચરવા લાગ્યા. દેરાઉથી જેસલમેર આવતાં. સ. ૧૬૧૨ ના અષાઢ શુદિ પંચમીના રોજ શ્રીજિનમાણિકચસૂરિજીને દેહાન્ત થતાં, અન્ય સાધુઓની સાથે વિહાર કરીને, શ્રીસુમતિધીરજી જેસલમેર પધાર્યાં. અંત સમયે ’શ્રીજિનમાણિકયરજી સાથે ૨૪ શિષ્યા હતા, પરન્તુ સચેાગવશ તે કોઈને પેાતાની પટ્ટ પર સ્થાપિત ન કરી શકયા. જેસલમેર આવ્યા પછી આ ખાખતમાં પરસ્પર મતભેદ પડશે. અંતે સમરત સંઘ અને ત્યાંના નરેશ રાઉલ શ્રીમાલદેવજી (રાજકાળ
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy