________________
૧૨.
પ્રધાન શ્રીજિનચંદ્રસર પાંળવાવાળા હતા એટલુંજ નહીં પરંતુ સાથેાસાથ પ્રકાંડ વિદ્વાન પણ હતા. શ્રીજિનેશ્વરસૂરિજીએ હરિભદ્રસૂરિષ્કૃત અષ્ટકની વૃત્તિ (રચના સં. ૧૦૮૦ જાલેાર), અને પ્રમાલક્ષ્મ સવૃત્તિક, કથાકાષ, લીલાવતીકથા, પંચલિંગી પ્રકરણ, ષટ્ટસ્થાન પ્રકરણ, ચૈત્યવંદનક, વીરચરિત્ર, સતી મહર્ષિકુલક આદિ ગ્રન્થા રચ્યા, અને બુદ્ધિસાગરસૂરિજીએ સં.૧૦૮૦માં ‘પ’ચગ્રન્થી’ નામક વ્યાકરણ અને છંદઃશાસન નામક છન્દના ગ્રંથ આદિ ગ્ર ંથા અનાવ્યા. જિનેશ્વરસૂરિજીના પટ્ટધર શ્રીજિનચન્દ્રસૂરિજી થયા, જેમણે “ સંવેગ રંગશાળા”“ શ્રાવક-વિધિ ” પંચ પરમેષ્ઠિ નમસ્કારફળકુલક* ક્ષષકશિક્ષા પ્રકરણ હું ધર્મોપદેશ કાવ્ય, જીવવિભત્તિ, ઋષિમ’ડળસ્તવ આદિ ગ્રન્થા બનાવ્યા. તેમના સ્વર્ગવાસ બાદ ખીજા પટ્ટધર તેમના કનિષ્ઠ ગુરુભ્રાતા શ્રીઅભયદેવસૂરિજી થયા, જેમણે નવમ ગેાની વૃત્તિ (રચનાસમય ૧૧૨૦–૨૮), ૧૦ પાઁચાશક વૃત્તિ, ૧૧ ઉનવાઈ (સૂત્ર) વૃત્તિ, ૧૨ પ્રજ્ઞાપના તૃતીયપદ સંગ્રહણી, ૧૩ ૫'ચનિ થી પ્રકરણ,
(જેસલમેર ભંડારમાં તાડપત્રીય ગ્રંથાંક ૨૯૬) અને સ. ૧૯૭૦માં લખાએલ પટ્ટાવલીમાં જિનેશ્વરસૂરિજીને ખરતર બિરુદ મળ્યાના સ્પષ્ટ ઉલ્લેખ છે. આ વિષય પર વિશેષ વિચાર અમે એક સ્વતંત્ર નિબંધના રૂપમાં પ્રકટ કરીશું.
+ એ ગુણચન્દ્ર ગણિ રચિત મહાવીર ચિરયની પ્રશસ્તિ * આ કુલક બિકાનેરનાં યતિય ઉપાધ્યાય જયચન્દ્રજીના જ્ઞાનભડારમાં સુરક્ષિત છે.
આ પ્રકરણ હિંદી અનુવાદ સહિત પૂજ્ય આચાય શ્રીજિનરત્નસૂરિજી મહારાજના ઉપદેશથી જયપુરના સધદ્રારા પ્રકાશિત આરાધનાસૂત્ર સગ્રહ'માં છપાએલ છે..