________________
શ્રીમાનવીરવિજયંછ - ચંદ્રશેખર.
:
તાપસી લાલતી પાલતી વર લક્ષણ ભરી, કનકવતી ઠવ્યું નામ અતિ રૂપે કરિ; આઠ વરસની થઈ, મતિએ જિન સારદા, તાતે સનેહે શિખાવી કળા ચોસઠ : મુદાર પલ્થક વિદ્યા સધાવી સેવન જટી. થોપિયા, નિજ પાટે ગુરૂ ગોવિંદ સરગ સધાવિયા, કુલપતિ સ્વર્ણ જટી પુછે તપસીને પાળતાં, પત્યેક બેસી અડસઠ તિરથ વંદતાં. પોવન વય પામી નિજ' પુત્રી દેખતાં; સમવર જેવા ૫ત્યેક બેસી ગખતા; એક દિન કાઈક રાજકુમારને જોઈને, આવ્યા પત્યેકે બેસી સૂઅર રૂપ લઈને. દેખી ભય લહિ તાપસ ના દશ દિશે, દંતીએ ભુમી લખીને સરવને વિશ્વસે; દેઈ સરાપ કી મુર્જ સુઝર નિરજરે, ધર્મ તત્વને જાણ આવે તે સજ કરે. વચી વિચારે ધર્મજાણુ નહિ, અમ સમા, મંત્ર જબ અમે કિધા પણ વિલયંગમાં; સાગત સાંખ્ય ઊપાય સવે નિષ્ફળ થયા, બ્રહ્મ વને વૃધ તાપસ પાસે સવે ગયા. તેહ વિભાગે નિહાળિ, કહે - દિને આઠમે, આવશે તાત્વિક તે એ રૂપને અપગમે;
જાણિએ તાપસ લોકને ભાગ્યે ભાવિયા, - અષ્ટમ વાસર આજ તમે પણ આવિયા...
કુલપતિ રૂપ કરણ જે શક્તિ તુમ ફરે, • તે કરો એ ઉપગાર કદાપિ ન વિસરે;”
ચોથે ખડે ઢાળ રસાળ એ તેરમી, . - શ્રી શુભવીર વિવેકી સભાને ચિત. ગમી..
ર
,