SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ , - ' , ચંચંદ્રજેન કાવ્યમાલા. પર પ્રીતમ પહલે વદિ તસ કર્યો, ‘ કરિ અસિઘા થઈ નિર્દય રણવગડે ધ; ગેવાળશું ગઇ પધિપતિ યે હા , ગેપ હ રણ વાઘે તરૂં તંબુર સુ પાંગળા ગી કિયો પતિ નિશિ નઈ જળ તરી, ચાર કિયા ભરતાર અવર મનમાં ધરી; પતિવ્રતા વ્રત ધર્મ ભલો તું પાળતી, નિજ કુલ અલક ઘર અજુઆલણ તું સતી. મુખપર વધ ધરી પુર બાહિર નિકળે, ભગુ વેશ ધર્યો તિણે દંડ ન કરે; સુણી ચલી ગઈ ગામેતર લજા અવઠાણી, તિણે સમે દીએ વન પાલક નૃપને વધામણી. સ્વામી ગોવિંદ જી તાપસ ટોળે વય, તુમ પૂર બાહિર ઊત્તર વનમેં સેમેસ;” તાપસ, ભક્તિ ભૂપ સુણ હરખિત થયાં, પટરાણ વીરસેનશું તિહાં વંદન ગયે. નમતાં આશિષ પામી સુહામે બેસતાં, આ સંસાર અસાર ગુરૂ ઉપદેશતા; પૂર્વે વિરક્ત સુણિ થઈ અધિક ઊદાસીએ, રાજ્ય ઠવી સુત મંત્રી નૃપ દિક્ષા લિએ. પટરાણ પ્રતિબોધ, લહીં થઈ તાપસી, વિઘન ભયે નિજે ગર્ભ વાત ન કહિ કશી * સોવન જટી ગુરૂ નામ દિએ નૃપને મુદા. - મિથાત ધરમે તપ કરિએ તિહુ જણ સદા.. પાંચસે તાપસ ભેળા ગુરૂ આ વન વસે, રાણ દિનદિને ગર્ભ વધે તેને ઊલસે પૂછતાં સુણિ સાચું તપસ્વી હરખિયો, - સમયે સુલને સચિ સમ પૂત્રી જનમ થયો '. ૧૭
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy