SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતાર, ૯ ૧૦.. ન જ - ૨૪૪ રાયચંદનિકાવ્યમાલા. - તે નિણિ અપરા તિહાં, બેલી ગર્વ ભલ; મુજ પતિ વિદ્યા આગળે, એ સવી બાળક ખેલ. નૃપ પુછતાં બોલતી, સ્વામી મુજ રથકાર; સુરદેવ વિદ્યાનિધિ, રતિસુંદર ભરતાર. અશ્વ ઘડે તે કાષ્ટન, બેશી ચલત આકાશ; જોઈ જગત આ શિવપુરે, ફરિ આવે ખટ માસ. ઢાળ ૫ મી.. (રામચંદ્રકે બાગમેં ચંપો મેરી:રા રી-એ દેશી ) સાંભળી રાજકુમાર, કહે તુમે દેય ભલી રી; તુમ પતિ દે વિજ્ઞાન, જાતાં જોડી મળી રી. વળગી અંગુલી દેય, સમગની ચાલો રમી રી; જાઓ હશી નિજ ગેહ, એ અમ વાત ગમી રી. ઉકત રીત ચલી દેય, પુઠે કુમર ચલે રી; લોહકાર ઘર જાત, રવિશેખરને મલે રી. પામી આદર માન, પુછી વાત સહિ રી; તિણે પણ લહિ પુણ્યવંત, સાચી વાત કહી રી. દેખી લક્ષણવંત, રાખે તેહ ઘરે રી; લઈ અમુલખ લેહ, મચ્છ સ્વરૂપ કરે રી. પૂછે અપવર કીધ, નર દે યમાં વે સહી રી; પવન કિલિ દિએ પુંઠ, શુભ દિન વેળા લહી રી. બિહુ જણ પેઠા માંહી, ઉડ્યા પંખી પરે રી; જેવા નવ નવાં ગામ, ખેચર પદવી વરે રી. પિતા જળ નિધિ મધ, માંને ગર્ભ રહે રી; ગલધે તે મીન, જળ તળ મોતી હે રી. મચ્છ ગળે લઘુ મચ્છ, તેણિપરે પેટ ભરે રી; મુકત ધનુશર તેમ, મીનસ્યું આવે ઘરે રી. ખેંચી કિલિકા લીધ, મોતી શ્રેણિ પડી રી; પુછે નૃપ આ સિદ્ધ, વિદ્યા કયાંથી જડી રી. છે કે જે છે ડ ડ =
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy