SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજયંછ–ચંદ્રશેખર. ૨૪૪ • પર્વ ચાલ, * * સરૂપા મુખથી મા જાતાં, સુણી જૈન ધરમ ઉપદેશ હૈ' ' “62 અને અણસણ આદરી, સે ધરમે સુરવેશ હૈ. 'જિન ૧૪. સુરૂપ પણ અતે અણુસણ, તે દેવની દેવી થાય છે; : - જે પુરવ રાગે રગતરાગ દિશા નવિ જાય છે. જિનં૧૫. નિહાંથી ચવિનર ભવ પામિને, લહિ ચરણે મુગતિ પદપાય હે; નબળે દાને નબળી મતિ, ભાખે મુનિવર સુણ રાય હૈ. જિન ૧૬. રવિ ઉદયે મુનિ નમિ ચાલતાં, ગિરિ વન તરૂ શોભા દિઠ છે : એક ચઈત્ય ધજા દેખી કરી, ધરિ હર ઉતરિઓ હેઠ છે. જિન. ૧૭. નિશિરિ, કહિ પડે. મંદિરે, “Èખ મરૂદેવા ન હૈ વિધિ જોગે જિન વંદન કરી, ગુણ ગાતાં લહે. આણંદ હૈ. જિન ૧૮. ચદ્રશેખર રાયના રાસની, કહિ એથી કાળ રસાળ હે; * શુભવીર વચન સુણતાં થકાં, નિત લહિએ મંગળ માળ છે. જિન. ૧૯ ૩. જિન વંદી વનમેં ગયો, 'સરવળ દેખી વિશાળ : મુખ રુચિ જળફળ ખાઈને, બે સરવર પાળે.' ભવજળ તરવાને કારણે, આવી દે વર નાર; જળ ભરી બેહેડાં શિર ધરી, કરતી કલેશ એપાર. એક કહે હું આગળ ચલું તું મુજ'પેઠે ચાલ; * એક કહે હું આગળ ચલું, તુ મુજ પુંકે ચાંલ કુઅર કહે કુણું જાતિ છે, શું કારણ હુએ કલેશ એક કહે નર સાભળો, 'માહારી વાત વિશે. ' લેહકારની જાતિ હું, ગુણમંજરિ મુજ નામ; કે મુજ પતિ વિજ્ઞાને ભર્યો, રાજદ્વાર બહુ મામ." વિસ્મય લહિ નૃપ પૂછતે, નામ કર્યું વિજ્ઞાન; સા કહે મુજ ભરતારનું, રવિશખર અભિધાન. મચ્છ કરે એક લેહને, ગગન જે જાય; ' જળધિ મણિ મુગના ગળી, પાછો નિજ ધર આય.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy