________________
( ૩૦ ) ધાર ઘંટા તીહાં વાધી અપારી ઉપસર્ગ કરવા માંડયા બહુ ભારી શી કહું તેહેની વાત. પ્રકાશ
૪ .
૫
ચાંદીશ વીજળી ઝબુકા દેવે, જાણે સૂર ધાર રયણીમાં દીપે બહુ ભારી, થાતી વીજળી આકાશ થાતી વીજળી આકાશ બહુ દીપે, મેધ ગર્જનાથી પર્યંત કંપે મેઘ આડંબર કીધા બહુ તેવે, ચેાદીશ વીજળી ઝબુકા દેવે જાણે સૂરજનો પ્રકાશ. વાદળીયું જળ ભરવા જાવે, મેઘ માળી આદેશ બહુ સુરથી ક્ષીણ ક્ષીણમાં લાવે, અત્યંત જળ વિષેશ અત્યંત જળ વિષેશથી ભારી, નાખી જળને જાય પરીવારી એમ અનુક્રમે અન્યઅન્ય આવે, વાદળી જળ ભરવા જાવે મેધ માળી આદેશ. ૯૬
મુરાળ ધારાએ જળ બહુ વરસ્યું, પણ નવીચળી સ્વામ નિજમળ પ્રકાશી મેધપતિ પેખે, તબ દીડા નિશ્ચળ સ્વામ તખ દીઠા નિશ્વળ સ્વામ તેવારે, પ્રભુ નાશીકા સમજળ વરાવે તવ ધરણીદ્ર આશન કંપ્યું, મુસળ ધારાએ જળ બહુ વરસ્યું પણ નવીન ચળી સ્વામ. ૯૭ અવિધ જ્ઞાને તતક્ષણ જોઇ, આવ્યા ધરણીદ્રતામ પ્રિયા સહિત પ્રભુ પાર્શ્વને ચંદી. ઉપસર્ગ નિવાર્યા સ્વામ ઉપસ્વર્ગ નિવાર્યા સ્વામ તેવારી, કંમ્પા કમઠ ધરણીદ્ર ભાળી