________________
( ૨) કમળ ચઢાવે ગજ ગુણ ગ્રામી, ખટકાયાના રક્ષક સ્વામી
કાઉસગ્ન રહે તીણ ઠામ. ૯૦ તવ તુર્ત તહાં તીર્થ સ્થાપ્યું, કળી કંડ એહવે નામ તે હસ્તી દેવ ગતીને પાઓ, પર્મસુખનું ધામ પર્મ સુખનું ધામ તે પામી, જીન પુજે સુખની નહીં નહીં ખામી દવ્ય ભાવ પુજે સુખ પ્રગટયું, તવ તુર્ત તહાં તીર્થ સ્થાપ્યું.
કળી કુંડ હવે નામ. ૯૧ અનુક્રમે કો શુભ વનને માંહી, ધરેણીદ્ર સુર તેણી વાર પ્રિયા સહિત પ્રભુ પાર્શ્વને વંદી, ત્રણ દીન ફણી શિરધાર ત્રણ દીન ફણી શિરોધાર તે ધારે, આહીં છન્ના નગરી તહાં ભારે વશે સુખધામી સમ તાહીં, અનુક્રમે કે શુભ વનની માંહી
ધરણીદ્ર સુર તેણી વાર, ૯૨ પાર્થ પ્રભુજીન વિહાર કરતા, વડ હેઠલ નિરધાર યણ સમય પ્રભુ કાઉસગ્ન રહેતા, કર્મ કરવા ખુવાર કરમ કરવા ખુવાર તે વારી, થશે કમડ જે મરી મેધ માળી વિભાગે જઇ આવ્યો કોધિવ, પાર્થ પ્રભુજી વિહાર કરતાં
વડ હેઠલ નિરધાર. ૯૩ ઉપસર્ગ કરવા માંડયા બહુ ભારી, શી કહું તેહેની વાત ગગન ગર્જના કરી ચઉદીશી, ઉદીથી વીજળી ઝણણાટ ચઉદશી વીજળી ઝણણાટ બહુ થા, ગગન વાદળી જળવરસાવે