________________
૨
( ૧૦ ) ચવણ કલ્યાણીક રંગથી કરી, છન ગુણ ગાવે ઉલટ ધરી. હર્શભેર જાય નિજ આવાસી, એણીપેરેસુપન અર્થ પ્રકાશી. મળી ચેાસઠે ઇંદ્ર. ડાળા નરપતિ પુરતા તામ, માતા મન હરખ ન માય; જીન પુજે બહુ ભાવસું દીનદીન, સખીયા સાથ ઉછાંહ. સખીચા સાથે ઉછાંહ ગુણગાતે, સર્પ દીઠો એક અંધારી રાતે. કર ઊંચા યા રાયના તામ, ડૅાળા નરપતિ પુરતા નામ,
માતા મન હરખ નમાય.
પ્રભાતે વ્રતાંત પુછતા રાય, ભાખે રાણી ગુણ ગેહ. તિમિર રયણીમાં સર્પ મેં દીઠો, તુમકર ઊંચા કરહ. તુમકર ઊંચા ક૨ેહ તેવારે, રાય વિચારે એ ગર્ભ પ્રભાવે, નામ હૅવશું પ્રભુ પાર્શ્વ કુમાર, પ્રભાતે વ્રતાંત પુછતા રાય. ભાખે રાણી ગુણ ગેહ, ૨
૨
અનુક્રમે પુરણ માસજ બહુ પસ દશમ સુખકાર ક્રુષ્ણપક્ષ વિશાખા યોગે, જનમ્યા પાર્શ્વ કુમાર, જનમ્યા પાર્શ્વકુમાર દયાળા, સાતે નરકે થયા અજવાળા. થાવરને પણ સુખ બહુ થયા, અનુક્રમે પુરણમાસજ બહુ. પેસ વક્ર સમ સુખકારે. ૩ તવ છપ્પન દીગ કુમરી આવે મભુ મુખ જોવા કાજ, અષ્ટ મંગળાદિક કરમાં ધારી, વદવા કાજ માહારાજ,