________________
(૯) હર્શથી મંગળ ગાઇને દેવ, આશીર્વાદ દઈ પાઠક લે ગયા પાઠક બહુ આણંદ જામ્યા, તવ રાજા મન હર્શ બહુપામ્યા.
રાણી મન હરખ ન માય ૨૩ પ્રાણાંત દેવ થી પાર્શ્વન ચવીયા, ચઇત્રવદ ચોથ સુભયોગ; શુભ નક્ષેતરે માતાજી કુખે, આવ્યા તજી સ્વર્ગના ભોગ; આવ્યાત છ સ્વર્ગના ભગતે જામ, આસન કંપ્યું ઈદ્રનું નામ વંદનકાસઉઠંદ્ર સંચરીયા,પ્રાણાંતદેવ લોથી પાર્શ્વનચવીયા
ચઇત્ર વદ ચોથ સુભયોગ. ૨૪ માતા વામા દેવી આગળ આવ્યા, ઇંદ્ર સઉ તેણીવાર; પ્રસંશા કરે માતાજી કેરી, પુન્યવંત ગુણ ભડાર; પુન્યવંત ગુણ ભંડાર ગુણ ગ્રામી, ત્રણ ભુવનને નાયક પામી સમ અથે વળી ઇદ્ર ઉચરીયા, માતા વામાદેવી આગળ આવ્યા.
સઉ તેણીવાર. ૨૫ વળી માતાજી એ ચદ સંપન્ન, ઉત્તમ ફળ નીખાણ. સુજસ કિસ્તી પ્રસવે ભારી, ક૯પ વક્ષ સમાન. કલ્પ વૃક્ષ સમાનથી સાર થાશે પુત્ર ત્રીલો કી આધાર. ધરશે જોગી જતી ધ્યાન શુભ મન વળી માતાજીએ ચઉદસુપન.
ઉત્તમ ફળ નીખાણ. ૨૬ એણી પેરે સુપન અર્થ પ્રકાશી, મળી ચોસઠ ઇંદ્ર. નંદીસર જઈ મેહોચ્છવ કરતા ચવન કલ્યાણક રંગ,