________________
૧૧
( ૬ ) સુરવધુ પ્રણમે પાય, ચિત્ત ધારી, અષ્ટ મંગળને કળશા ભારી. ભીષ્મણ પેખીને થાય મનરંગા, અનધર શિખર બહુ ઉતંગા. રૃખે પ્રેમે સુર રાય. પુરૂષ સ્ત્રી અતિ પોશાકે સુંદર, આભુષણ ધર્ફે મન રંગ; હેમ દાગીના દીપે બહુ ભારી, હીરા જડયા ઉતંગ. હીરા જડયા ઉતંગ ખહુ ચુની, લાલ પીળીની શોભા નહીં ઊણી; વાણી વિનોદ બહુ થાયછે અંદર,પુરૂષ સ્ત્રી સ્મૃતિ પોશાકે સુંદર. આભુષણ ધરે મન રંગ. ૧૨
ઇણીપેરે શોભા નગરીની જોઇ, ઝંખામણ પામી મન; સ્વગપુરી આકાશમાં પેઠી, નવી દેખે કેાઇ જન. નવી દેખે કોઇ જન નિ:શંકા, જ્યાપાત દરિયામાં લંકા. ઉપમા નહીં જગ તે સમી કોઇ ઇણીપેરે શોભા નગરીની જોઇ. ઝંખામણ પામી મન. ૧ ૩
ઇણી નગરીમાં રાજ્ય કરે વળી, અશ્વસેન ભુપાળ; ન્યાયયંત નિરાપક્ષ નિરધારી, દીનદયાળ કપાળ દીનદયાળ કૃપાળ તે સાચા, દાન ધર્મ જીવ દયાયે માચેા; જીન પુજે તીઉકાળ લળીલળી, ઇણનગરીમાં રાજ્ય કરે વળી. અશ્વસેન ભુપાળ. ૧અશ્વસેનજી રાય ગુણગ્રામી, બહુ બુદ્ધિ બળવંત; વામા નામેછે તાસ પટરાણી, સુદ્ધ મન સમકીતવંત.