________________
( ૪ ) છો જાયે અજ્ઞાન દુર કંપ્યું, દેવી સરસ્વતિ માતા તુજજવું.
હું દાસ તારાના દાસ 3 કવિજન સર્વને કરજોડીને, કરૂં વિનતી હું આજ; અલ્પ મતિથી ગ્રંથ રચું, વર્ણવવા છન ગુણ કાજ; વર્ણવવા ન ગુણ કાજ, તે જાણું, કાવ્ય કળાનો મર્મનવજાણુ; ક્ષમા કરજો મુજ દોષ દેખી, કવિજન સર્વને કરજોડીને. ક૨ે વિનતી હુ આજ. ગુરૂ ગઉતમના ચરણને નમી, ધ્યાન ધરૂં નવકાર. ભક્તિ કરૂં જીન ચેવિશ કેરી, મિથ્યાત છેૠણ હાર. મિથ્યાત છેદણહાર તે કસી, સમકિત પામ્યા રાય પરદેસી. જ્ઞાતા ઉવઇની સાખ છે સમી, ગુરૂ ગઉતમના ચરણને નમી. ધ્યાન ધરૂં નવકાર. માણંતદેવ લાકથી પાર્શ્વછન ચવી, માતા મુખ આવ્યા જામ. ચદ સુપન માતાજી પેખે, સુરજન્મ મેહરચ્છવ ક૨ે તામ. સુરજન્મ મહાચ્છવ ક૨ે તામ બહુ ઠાઠે, વિવાદ થયા વળી કમ
૫
ઠની સાથે.
લઇ દીક્ષા તાર્યાં બહુ ભવ માણંત દેવલાકથી પાર્શ્વજીત ચવી. માતા કુખ આવ્યા જામ ફ્ વળી પ્રભુ પાર્શ્વજી વિહાર કરતાં, કયા ક્રુમઠે ઉપસર્ગ, કેવળ પામીને શના દેવું, સાંભળે માણી ચઉવર્ગ,
૪