________________
(૨) પંચ પ્રકરણને સક્ષેપે વિસ્તાર.
કુંડળી છંદ. પાર્શ્વછણદ ચરિત્રને ચું યથા મતિ સાર; બણારશી શોભા કહું, ચઉદ સુપન વિસ્તાર. ચઉદ સુપન વિસ્તાર, જન્મ મહો૨છવ સુભ થા; ઈંદ્રાદિકથી તેમ છપ્પન કુમરી ગુણ ગાવે. કમઠાસુર સંવાદ, દાન દઈ દિક્ષા લે; કેવળ મોક્ષે (વરે) જન મંડળી, હીતરછુક નીત રે