________________
અંતરાય કરે. ૬ કરૂણું નહીં. ૭ દીનદયામણું જીવ ઉપર કોપે ૮ અસમર્થ જીવ ઉપર કેપે ૯ ગુરૂને અનુસરે નહીં. ૧૦ તપસી ન વાંદે ૧૧ જિનપુજા નિષેધે ૧૨ જિન વચન ઊથાપે. ૧૩ જિન ધર્મમાં વિઘ કરે. ૧૪ સુત્ર ભણતાં અંતરાય કરે ૧૫ ભલાં પદ ભણતાં અંતરાય કરે, ૧૬ રૂડે માર્ગે ચાલતાં અંતરાય કરે ૧૭ પરમાર્થ કહેતાં હાંસીફરે ૧૮ વિપરિત પ્રકાશે ૧૯ અસત્ય બોલે. ૨૦ અદત્તલે. ૨૧ માઠા કર્મ પ્રકાસે ર૨ સિદ્ધાંતની હીલણ (નિંદા) કરે. ૨૩ સિદ્ધાંતની આશાતના કરે. એ તેવીસ બેલે અંતરાય બંધાય. એની સ્થિતિ લીસ કડાકાડી સાગરોપમની છે. એ કર્મ ભંડારી સરખું છે જેમ રાજા કહે અહો ભંડારી ફલાણી વસ્તુ આપ ત્યારે ભંડારી આપે તો પામીએ તેમ અંતરાય કમેં ભારે વિશમ જાણવું. એ રીતે આઠ કર્મની એકસે અઠાવન પ્રકૃતિ ખપાવીને જીવ મુક્તિએ પોચે એવું જાણી જીવે આપણા કર્મનો વિચાર સદાએ ચિંતવે. મુક્તિ પથ પિચવા ભણી ભાવના ભાવવાથી થોડા કાળમાં ઘણું ભવ સ્થિતી ખપાવી સદ્હણ થકી કેવળજ્ઞાન ઊપજાવે મુકિતપંથ પિહેચે તે માટે જીવે સદાય ધરમને વિશે ઉદ્યમ કરવો. ઇતિ આઠ કર્મની એક અઠાવન પ્રકૃતિ સંપૂર્ણ.