________________
( ૩ ) ઊંચગોત્ર સોળ બેલે બાંધે તે સેળ બાલ કહે છે.
૧ સમકિતવંત. ૨ શીયળવંત ૩ વિનયવંત. ૪ અદત્તન લે. ૫ સાધુની વૈયાવચ કરે. ૬ આચાર્યની ભક્તિ કરે. ૭ સિદ્ધાંતની ભકિત કરે. ૮ બહુશ્રતની ભક્તિ કરે. ૯ નિરંતર સંવેગ. ૧૦ યથા શક્તિ દાન દે. ૧૧ યથાશક્તિ તપ. ૧૨ સાધુને દાન સનમાન. ૧૩ અરિહંતની ભક્તિ. ૧૪ ઉભયકાળે પડિહામણું કરે. ૧૫ તિર્થંકરનો માર્ગ સાધે ૧૬ સહમી વચ્છલ કરે. એ સેલ બોલે જીવ તિર્થંકર ગેર બાંધે.
નીચ ગોલ પાંચ બેલે બાંધે તે કહે છે.
૧ પારકા ગુણ ઢાંકે. ૨ અવગુણ કહે ૩ ચાડિી કરે. ૪ અણસાંભળી વાત ચલાવે. ૫ અણુદીઠાને દીઠુ કહે. એ પાંચ બેલે નીચ ગેલ બાંધે. એની સ્થિતિ વીસ કેડાછેડી સાગરોપમ પ્રમાણે છે. એ કર્મ કુંભાર જેવું છે જેમ કુંભાર માટીના પીડ થકી જેવી જાતનું વાસણ ચિંતવે તેવું કરે. તેમ ચારેતીમાં જીવ ઊંચ નીચ ગોત્ર બાંધે.
હવે આઠમુ અંતરાય કર્મ કહે છે અંતરાચકર્મની ૫ પ્રકૃતિ છે. ૧ દાનાંતરાય ૨ લાભાાંતરાય. ૩ ભેગાંતરાય, ૪ ઉપભેગાંતરાય. ૫ વિયાંતરાય. એ કર્મ ર૩ બેલે બંધાય તે કહે છે. ઉપર કહેલા પાંચ