SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩ ) ૩ વૃત્તિ સંક્ષેપ (આજીવિકાને દ્રવ્ય ખેત્રકાલ ભાવે સંક્ષેપ કરે તે તથા અભિગ્રહ કરવા નિયમ ધારવા તે) ૪ રસ ત્યાગ ( વિગયાદિનો ત્યાગ કરવો આંબી લનીવીપ્રમુખ કરવું તે.) પ કાયકલેશ (લોચ, કાઉસ્સગ તથા ઉત્કટ આ સને કરી કષ્ટ સહેવું તે ) ૬ સંલીનતા (અંગાપંગાદિકનું સંવરવું, ગોપન કરવું તે. હવે છ પ્રકારે અત્યંતર તપ કહે છે. ૧ પ્રાયશ્ચિત ( કીઘેલા અપરાધની શુદ્ધિ કરવી તે.) ૨ વિનય (ગુણવંતની ભકિત કરવી તથા આશાતના ટાળવી તે. ) ૩યાવૃત્ય (આહારાદિક આણી આપવો - ચાદિકના કેડ પગાદિ ચાંપવા તે.) ૪ સ્વાધ્યાય (ભણવું, ભણાવવું, સંદેહુ દુર કરવો, ભણેલું ફરી સંભારવુંઅર્થ ચિંતવવો, ધર્મોપદેશ કરવો તે.) ૫ ધ્યાન (આર્ત તથા રિધાનને નિવારવું તથા ધર્મ ધ્યાન શુકલ ધ્યાનનું દયાવવું તે) ૬ કોન્સર્ગ (પરવસ્તુને ત્યાગ કરે તથા કમના ક્ષય નિમિત્તે કાર્ય કરે છે.) ઇતિ નિર્જરા તત્વ.
SR No.011551
Book TitleNavtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Original Sutra AuthorN/A
AuthorBalabhai Kakalbhai
PublisherBalabhai Kakalbhai
Publication Year
Total Pages79
LanguageGujarati
Classification
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy