________________
૩૧
કમ પણાને
પ્રાપ્ત થાય છે—કમ પણે
આ
પરિણમે છે અને તે જ્ઞાનાવરણાદિ આઠ ક`માં વ્હેંચાઈ જાય છે. શુભાશુભ મન વચન કાયાના ચેગા-શક્તિ સાથે કષાય જે ક્રોધ માન માયા લાલ ભળે છે. આ કષાયવાળાં પરિ ણામેા કનિ ખેંચી લાવે છે. જો કષાયા તેમ દાખલ ન થાય—મદદગાર ન થાય તે તેટલાં મધાં કર્મો એકલા સન વચન કાયાની શક્તિથી ખેંચાઇ આવતાં નથી.
જ્ઞાનાવરણુ, દનાવરણુ, વેદનીય, મેાહનીય, આયુષ્ય, નામ, ગાત્ર, અને અંતરાય આ આઠ કર્યા છે. આના વિસ્તાર આશ્રવના વિચાર વખતે આવશે. આ આઠે કર્મો જય પુદ્ગલેાજ છે, પણ જીવની સાથે મળ્યા પછી તે મહુ અળવાન થઈ પડે છે. વખત આવ્યે આત્માની મહાન્ શક્તિને થાડા વખત માટે યુક્તિ-અશક્ત ખનાવી દે છે. જીવ ભાવના કર્તા છે.
કર્મીના ઉદયથી જે જીવના શુભાશુભ ભાવ—પરિણામ થાય છે તે ભાવના કર્તો જીવ છે, કર્મીના ઉદયથી રાગ દ્વેષાદિ વિભાવ આત્મામાં ઉત્પન્ન થાય છે તેને લઇને આત્મા રાગી દ્વેષી વિગેરે કહેવાય છે. આ ભાવના કોં જીવ છે પણ કર્મોના કર્તા નથી. જેમ વિવિધ પ્રકારનાં પરમાણુ પેાતાની મેળેજ સ્કંધપણાને પામે છે, કેમકે પરમાણુમાં સ્નિગ્ધતા-ચિકાશપણાના ગુણ રહેલા છે તેને લઈને તેવાં સજાતિય અને વિજાતિય પરમાણુઓના જથ્થા