________________
વિચાર રત્નમાળા.
છઠ્ઠી માળા નં. ૬
૧ પિતે અશક્ત છે એમ કદી પણ ન માનો. પિતાને ચાહતાં અને
પિતાની કીમત આંકતાં શીખે. ૨ બીજના વિચારેના ગુલામ ન થાઓ. ૩ દરેક કાર્યને કઈ પણ મુખ્ય ઉદ્દેશ રાખે. ૪ હાર થવા છતાં પણ નિરાશન થાઓ. ઉત્સાહથી આગળ વધે. ૫ પ્રયત્ન કરે. નિરાશા મળ્યા છતાં પ્રયત્ન ચાલુ રાખો. ૬ દુખ આવતાં કેઈની મદદ ન માંગે. તે દુઃખ તમારાથીજ પેદા
થયેલું છે. તેને શાંત કરવા તમેજ સમર્થ છે. ૭ સારા વિચારોથી દુઃખને દબાવે. દૂર કરે. ૮ તમારા પોતા ઉપર વિશ્વાસ રાખે. ૯ આળશુ–પ્રમાદિ ન થાઓ. ૧૦ અશુભ માગે ગમન કરતા મનને પ્રયત્નથી રે. ૧૧ આરેગ્યતાના નિયમ બરાબર સાચવો. ૧૨ ઈષ્ટસિદ્ધિ માટે સતત પ્રયાસ ચાલુ રાખો. ૧૩ છેડવાઓ, વૃક્ષ, જાનવરે અને મનુષ્યો દરેક સતત અભ્યાસથી
કેવી રીતે આગળ વધ્યા છે તેને વિચાર કરે. ૧૪ દરેક જીવે આગળ વધવાની શક્તિ ધરાવે છે એ ચોકમાન.
૧૫ સુખે દરેક પદાર્થમાં, દરેક સ્થળમાં, અને દરેક કાળમાં છે. તે મેળવવા માટે તમારા આત્માની સહાય તમારે લેવી.