SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ વિવેક પૂર્વક અગમચેતીના ઉપાયે લેવા, તે ફતેહમદ જીવનનું મુખ્ય લક્ષણ છે, પણ જો વિવેકથી વર્તવામાં ન આવે તેા, એજ ગુણ દ્વેષ રૂપ થઈ પડે છે. ભાવી સંકટની આગળથી કલ્પના કરીને ઘણા માણસા પેાતાના મનને સંતાપ કરે છે; એટલુજ નહિં, પુણ્ જે સંકટ કદી આવવાનાં નથી, તેમના ભયની કલ્પના વડે તે મનને વ્યગ્ર, કરીછે. અગમચેતીના ગુણાના દુરૂપયાગ કરી ડગલે ડગલે -અનિષ્ટ કલ્પના કર્યાં કરવી, એ મનુષ્યની સ્થીતિ ખરેખર વ્યાપાત્ર છે. ૨૭ અતિશય મદ્યપાન અને વિષય લપષ્ટપણાથી તદુરસ્તીને -નાશ થાય છે, આયુષ્ય ટુ થાય છે. ૨૮ આળસ, જુગાર અને પુચ્છંદ એ સુખસંપત્તિને નાશ કરેછે. ૨૯ દુષ્ટ સ્વભાવ, સ્વાર્ય પરાયણતા અને છાઁ, એ મિત્રતાને ભંગ કરે છે, તથા વિરેશધ અને અભાવ ઉત્પન્ન કરે છે. ૩૦ છળ કપટ, દગલબાજી, જોર જુલમ અને બળાત્કારના માર્ગ ગ્રહણ કરવાથી, તેમજ અન્યના હકાની અવગણના કરવાથી, કાયદા કે લેાકમત મારફતે શિક્ષા મળ્યા સિવાય રહેતી નથી. ૩૧ સદાચરણને માર્ગ સુખની પ્રાપ્તિ કરાવી આપે છે, અને દુરાચાર, પરિણામે દુઃખના ભેટા કરાવે છે. ૩૨ નિવમી અને આળસમાં ાગટ ગુમાવેલુ જીવન, જાતે નિરસ અને કટાળા ભરેલું થઇ પડે છે; એટલુજ નહીં પણ આપણી સઘળી -શક્તિઓને હિતકારી માર્ગે વાળવાથી જે આનંદ પ્રગટ થાય છે, તેનાથી આપણને મેનસીબ રાખે છે. ૩૩ અહકારી માણુસના તરફ કાઈ પણ માણસ દિલસેાજી ખતાવવાની દરકાર કરતું નથી.
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy