________________
૧૬૭
અલગ થયેલું સાદું યુદ્ધ સુવર્ણ કહેવાય છે તેમ ક મળ દૂર થવાથી આત્મા શુદ્ધ થાય છે.
આકારામાં સધ્યા વેળાએ ગધવનગરના જેવા આ કારમાં ગાઠવાયેલાં વાદળાની માફક ક્ષણમાં વિનાશી અને અવાસ્તવિક એવા ભાગાને મુગ્ધ બુધ્ધિવાળા–અજ્ઞાની જીવા વાસ્તવિક અને સ્થિર સમજે છે.
સંસાર.
આ સસાર ચિત્તને વિભ્રમ ઉત્પન્ન કરનાર છે. તીવ્રરાગદ્વેષાદિને ઉસન્ન કરવાનું કારણ છે મહાન્ ચાધિથી ભરપૂર છે.વિવિધ પ્રકારની જન્મ મરણાદિ વિક્રિયા ઉપન્ન કરનાર છે. અનાદિ છે અને કર્મોનું કારણ છે. તેમાં એકેદ્રિયાદિ વિવિધ પોંચા ધારણ કરીને આ જીવ પરિભ્રમણ કરી રહ્યો છે.
જન્મ આપનાર સર્વ વિકારાના અભાવે આત્મા મુક્ત થાય છે. મુક્ત થયા પછી ફરીને અધાતા નથી, સિદ્ધ થયા પછી ફ્રીને અસિદ્ધ થતા નથી, જ્ઞાનમય થયા પછી ફરીને અજ્ઞાનમય થતા નથી. જેમ ખીજને શેકી નાખ્યા પછી કે કે રાંધી નાખ્યા પછી તેનામાં ફરીને ઉગવાની શક્તિ રહેતી નથી તેમ કર્મોથી મુક્ત થયા પછી ભવની–ફરી જન્મ લેવાની પ્રાપ્તિ થતી નથી, પછી તેા પરમસ્વસ્થતા-સ્વરૂપમાં લીનતાજ પ્રાપ્ત થાય છે.
અન્ય કાર્ય માં પ્રવૃત્તિ કરવા છતાં પણ જેનું મન શુદ્ધ