SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ બધનકરણ, પરમાણુઓ વડે નિષ્પન્ન હોવાથી અને સૂક્ષમ પરિણામીપણું હોવાથી એ વર્ગણાઓ દારિક પ્રત્યે અગ્રહણપ્રાગ્ય છે-વૈકિ ચની અપેક્ષાએ એ વર્ગણાઓમાં અલ્પ પરમાણુપણું અને સ્કૂલ પરિણામીપણું હેવાથી એ વર્ગણુઓ વૈકિયદેહપ્રત્યે પણ અગ્નહણુપ્રાગ્ય જ છે. એ પ્રમાણે આગળ કહેવાતી અગ્રહણમાગ્ય વર્ગણાના સંબધમાં પણ વિચારવું. તથા અગ્રહણ પ્રાચ ઉત્કૃષ્ટ વર્ગણથી એક પરમાણુ અધિક રસ્ક ધરૂપ જે વર્ગણ તે વૈકિયશરીરમાચોગ્ગજઘન્યવર્ગણા, તેથી બે પરમાણવાધિક રકધરૂપ વર્ગણ તે વૈકિચશરીર પ્રાગ્ય બીજી વર્ગણ. એ પ્રમાણે એકેક પરમાવધિક કપરૂપ વૈકિય શરીરના સંબંધમાં ગ્રહણુ પ્રાગ્ય વર્ગણાએ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી વૈક્રિયગ્રહણપ્રાગ્યઉત્કૃષ્ટવર્ગણા થાય. વૈકિચરાગ્યજઘન્યવર્ગથી ઉત્કૃષ્ટ વર્ગણા વિશેષાધિક છે. ને વિશેષ પણ તેજ જઘન્ય વર્ગણાના અનાતમા ભાગ પ્રમાણ છે. તથા વૈકિય શરીર પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણથી એક પરમાણવધિક રકધરૂપ જઘન્ય અગ્રહણકાગ્યવગણ, તેથી બે પરમાણવધિક સ્કધરૂપ બીજી અગ્રહણ પ્રાગ્ય વર્ગણા એ પ્રમાણે એક પરમાણવૃધિક ધરૂપ અગ્રહણખાચવણ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાચેય વર્ગનું થાય. જઘન્ય અગ્રહણ પ્રાગ્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાગ્ય વર્ગણા અનત ગુણી છે. ગુણાકાર પૂર્વવત. . તે ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાગ્ય વર્ગથી એક પરમાણુ અધિક રકધરૂપ જે વર્ગણ તે આહારક શરીર પ્રાગ્ય જઘન્ય વગણ, તેથી બે પરમાણુ અધિક સ્કધરૂપ આહારક શરીર ગ્રહણ પ્રાગ્ય ૧ કાશ્મણ વર્ગણાથી પૂર્વની અગ્રહણકાગ્યવગણા સુધી. ૨ અભવ્યથી અનતગુણ અથવા સર્વ સિહથી અનતમા ભાગ જેટલે,
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy