SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ બંધનકરણ - જ - સંકેચના મિષથી અવલખે છે, તદનતર તેના આલંબનથી ઉત્પન્ન થયેલા સામર્થ્યવાળો થયે છતે તે અંગેનું ઉદ્ઘ ફેકે છે, અન્યથા ફેકી શકતો નથી. (કારણકે) સંસારી નું વીર્ય દ્રવ્યના નિમિતથી જ ઉત્પન્ન થાય છે, એ વચન પ્રમાણ હોવાથી અહીં પણ તેમજ વિચારવું. અત્રે પ્રશ્ન એ છે કે જીવ ગવડે તદનુરૂપ પુદ્ગલેને ગ્રહણ કરે છે ને અવલખે છે એમ કહ્યું. ત્યાં કયા પગલે ગ્રહણ કરવામાં રોગ્ય ને કયા પુગલે ગ્રહણ કરવામાં અાવ્યા છે. એ પ્રમાણે શિષ્યના પ્રશ્નને અવકાશ હોવાથી આશકા કરીને) ગ્રહણ પ્રાગ્ય ને અગ્રહણ પ્રાગ્ય પુદગલ વણઓ કહે છે. મૂળ ગાથા ૧૮-૧૨૦ परमाणु संखऽसंखाऽ, पंतपएसा अभव्वणंतगुणा सिद्धाणणंतभागो, आहारगवग्गणा तितणू ॥१८॥ अग्गहणंतरियाउ, तेयग भासा मणे य कम्मेय धुव अधुव अचित्ता, सुन्नाचउ अंतरेसुप्पिं ॥१९॥ पत्तेगत्तणुसु वायर, सुहुमनिगोए तहा महाखंधे गुणनिप्पन्नसनामो, असंखभागंगुलवगाहो ॥२०॥ ગાથાર્થ–પરમાણું વર્ગણ, સંખ્યાતાથુક વગણ, અસખ્યાતાથુક વર્ગણ ને અનતાણુક વગણ, એ સર્વ વર્ગણાઓ જીવને ૧ દારિક, વૈક્રિય, ને આહારક એ ત્રણ વર્ગણને અંતરાલે અગહણ વર્ગણાઓને વિસંવાદ હેવાથી અશુચિા એ સૂત્ર પૂર્વોક્ત ત્રણ વણાને અતિક્રમીને રાખે છે. યથા શારીરિદિપ જાણવા સાવાને સૂત્રવત ઇતિ ચૂણિકતાદય
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy