SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ w ww w x - = • www આ આકૃતિની સમજ આ પ્રમાણે છે – જેમ ડમરૂકને મધ્યભાગ અતિ અલ્પ (સાંકડી હોય છે તેમ આ ચગરૂપ ડમરૂકના મધ્યવિભાગરૂપ અષ્ટસામયિક યોગરથાને અય છે. ને ડમરૂના પૂર્વોત્તર બને ભાગ જેમ ચઢતા ચઢતા હોય છે તેમ આ યોગરૂપ ડમરૂકના પૂર્વોત્તરપાર્થરૂપ સપ્તસામચિકાદિ વિભાગો અસગુણ અસંખ્યગુણ અધિકઅધિક છે, ને અને બાજીમાં સપ્તસામયિક ચગસ્થાનો પરર૫ર સમસચાવાળો છે. એ રીતે બને બાજુના ચાવત્ ચતુઃસામયિક ચગસ્થાન વિભાગ સુધીના સર્વ વિભાગ પરરપર તુલ્ય છે. તેથી ઉત્તરપાતિ વિસામયિકને કિસામયિક ગસ્થાને અનુક્રમે અસંખ્યગુણ અસંખ્યગુણ છે. શ્રી ગ્રંથકારે ૧ સામયિકરૂપ પ્રથમ વિભાગનું અલ્યમહત્વ દર્શાવ્યું નથી માટે અત્રે ૧૨ વિભાગને સ્થાને ૧૧ વિભાગ જ ગ્રહણ કર્યા છે. પરંતુ હીનસ્થિતિવાળ ચગસ્થાનઅધિક હોય એ નિયમથી એક સામયિક ગાને સર્વથી અધિક સભવે છે. પછી શ્રી બહુ શ્રત કહે તે સત્ય. (ઈતિ સમગ્ર પ્રરૂપણા ) [, ૧૦ જીવાપમહુવ મરૂપણ આ અલ્પબદુત્વ ટકાઈમાંયવરૂપે દાખલ કરેલ છે ત્યાંથી જેવું. તથા દારિકાદિ વર્ગણાનું વર્ણન ને ધંત્રટીકાર્થથી જાણવું. એ પ્રમાણે સવિસ્તર યોગગ્રરૂપણા કરીને હવે એ યોગવટે જે કરે છે તે કહે છે ' મૂળગાથા ૧૭ મી. जोगेहिं तयणुरूवं, परिणमइ गिन्हिऊण पंचतणू। पाडग्गे वालंबइ, भासाणु मणत्तणे खंधे ॥१७॥
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy