SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યપ્રકૃતિ ૬૭ સહિત તેઓની ઉપસ્થિતિસત્તા છે. તથા સંક્રમકાળે અનુદયપ્રકૃતિ ચેની ઉ૦ સ્થિતિ સત્તા પૂતમાથી સમયહીન જાણવી, અને ઉભય પ્રકારની પ્રકૃતિની (સક્રમકાળે ઉદયવતી અનુદયવતીની) ઉ. સ્થિ૦ સત્તા ચરિથતિ તુલ્ય જાણવી. ટીકાથી જે પ્રકૃતિની સમથી ઉ૦ સ્થિતિસત્તા થાય - છે પરંતુ બન્યથી નહિ, અને ઉદયપણ હોય છે તે સંક્રમથી દીધું અર્થાત્ સંક્રમના વશથી પ્રાપ્ત થયેલી છે ઉ૦ સ્થિતિ તે જેની એવી પ્રકૃતિને જે આગમ એટલે સંક્રમવડે બે આવતીકાહીન ઉ૦, સ્થિતિને જે સમાગમ તે ઉદયાવલિકારૂપ આવલિકા સહિત કરતાં - તે પ્રકૃતિની ઉસ્થિતિસત્તા થાય છે. અહિં તાત્પર્ય એ છે કેશાતાને અનુભવતે એ કેઈક જીવ ઉ૦ સ્થિતિ યુક્ત અશાતાને બાંધે છે, ને તે બાંધીને પુનઃ શાતાને અન્ય પ્રારશે, અને બધાવલિકા જેની વ્યતીત થઈ છે એવા આવલિકાથી ઉપર બે આ. વલિકા હીન ૩૦ કેડાઠઠ સાગર પ્રમાણુ રિથતિસત્તાવાળી સર્વ અશાતાને તે વેદ્યમાન અને બધ્યમાન શાતામાં ઉદયાવલિકાથી ઉપર સંક્રમાવે છે, તે કારણથી તે ઉદયાવલિકા સહિત સંક્રમ વડે એ આવલિકાહીન ઉ૦ સ્થિતિ સમાગમ પ્રમાણુ શાતાદનીયની ઉ૦ સ્થિતિ સત્તા છે. એ પ્રમાણે ૯ નેક –નરગતિ–આદિ સંઘયણ પ-પ્રથમસંસ્થા૦૫-સુખગતિ–સ્થિર-શુભસુભગ સુસ્વર-આય-ચશને ઉચ્ચત્ર—એ ૨૮ પ્રકૃતિની બે આવલિકાહીન અને ઉદયાવ.' લિકા સહિત આપણી જાતિના ઉ૦ સ્થિ૦ સમાગમ પ્રમાણુ ઉ૦ સ્થિતિ સત્તા જાણવી. પુન અત્તમું હીન અને ઉદયવલિકા સહિત ઉ, થિતિ સમાગમ પ્રમાણ સમ્યકત્વની ઉ૦ રિથતિ સત્તા છે, તે આ પ્રમાણે – મિથ્યાત્વની ઉ૦ સ્થિતિ બાંધીને ત્યાં મિથ્યાત્વમાંજ અન્તર્યું પર્યત રહીને તદઅંતર સમ્યકત્વ પામે, ને તે સમ્યકત્વ પાપે છેતે મિથ્યાત્વની ઉ૦ સ્થિતિને (આવલિકાથી ઉપરની સ્થિતિને) તે
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy