SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ अथ निधत्ति अने निकाचना करण ॥ ...એ પ્રમાણે ઉપશમનાકરણે કહીને હવે નિષત્તિ અને નિષ્ઠાપના જળ કહેવાય છે. देस्रोबसमतुल्ला, - होइ निहत्ती निकायणा नवरं संक्रमणपि निहत्तीए, नत्थि सेसाणि वियरस्स । ७२ । ગાયા :-ટીકાર્થોનુસાર, --- ટીકાથી નિયત્તિ અને નિષ્ઠાવનાર દેશે પશમના તુલ્ય જાણવાં, અર્થાત દેશેાપશમનાના જે જે ભેદો અનેજે સ્વામિ તે અન્યનાધિકપણે નિત્તિ અને નિકાચનાના પણ જાણુવા, પરન્તુ નિવૃત્તિ અને નિકાચનાના અર્થ આ પ્રમાણે છે નવમાં પિ સક્રમણ પણુ એટલે પરપ્રકૃતિમાં સક્રમ અને ઋષિ શબ્દથી ઉદીરણાર્દિ પણ નિધત્ત થયેલા ક્રમ માં સભવે નહિ, પુનઃ ઉદ્દતના અને અપવતના તા થાય છે, અને ઇતર જે નિકાચના તેમાં અર્થાત નિકાચિત કર્મોમાં તે બાકી રહેલાં ઉદ્ધૃત ના ને પવના પણ ન થાય, અર્થાત્ નિકાચિત કર્મી સત્રકરણને અસાધ્ય છે. અહિ* જ્યાં ગુણશ્રેણિ રચાય છે ત્યાં પ્રાયઃ દેશેાપશમના— નિત્તિ-નિકાચના અને યથાપ્રવૃત્ત સક્રમ પણ સભવે છે, તેથી ત્યાં અલપખહત્વ કહેવાય છે, गुणसढिपएसग्गं, धोवं पत्तेगसो असं वगुणं उवसामणाइ तीसु वि-संकमणेहापवते य ॥७३॥ ગાથા:-ટીકાર્થોનુસારે.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy