SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ. '૬૦૯ N : तइय चउत्थे तम्मि व-भवमि सिझति दसणे खीणे નં વનસંવા-જમ તે તિ શા (તાર્થ) તથા પૂર્વે જેણે આયુષ્ય વધ્યું છે ને તદનતર ક્ષાયિક સમ્યકુત્વને પામ્યું છે તે જીવ જે તે વખતે કાળ ન કરે તે કઈક વિમાનિક દેવ સંબંધિ બદ્ધાયુષ્ક એ ક્ષીણ સપ્તક જીવ ચારિત્ર મિહનીયને ઉપશમાવવાને પણ પ્રારંભ કરે છે. અને જે અબાયું હેય તે દશન સપ્તકને ક્ષય કર્યા બાદ ક્ષપકશ્રેણિને જ પ્રાપ્ત કરે છે. હવે પ્રકારાન્તરે ઉપશમ શ્રેણિને અંગીકાર કરનાર જીવ કે હોય? અર્થાત્ પૂર્વે કહેલા પ્રકારથી ભિન્ન પ્રકારવાળો જીવ પણ ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરવાને એગ્ય હોય છે તે દર્શાવે છે. अहवा दसणमोहं, पुव्वं उवसामइत्तु सामन्ने । पढमहिइमावलियं, करेइ दोण्हं अणुदियाणं ॥३३॥ ગાથાથ–ટીકાર્યાનુસારે. ટીકાર્થ ––અથવા (પ્રકારાન્તરે) અહિં જે ક્ષપશમસમ્યગદષ્ટિ છતેજ ઉપશામણિને કારણે તે ત્રણ દર્શનમોહનીયને નિશ્ચય પ્રથમજ ઉપશમાવે છે, ને તે પણ સંયતપણામાં રહ્યો છતેજ . ઉપશમાવે છે તેજ વાત મૂળ ગાથાથી કહે છે-સંયમમાં રહ્યો છે જીવ ત્રણ દર્શનમોહનીયને ઉપશમાવીને (ઉપશમનાને સર્વ વિધિપૂર્વ કહેલા ૩ કરણ પૂર્વકજ જાણ. પરંતુ અંતકરણ કરતે છતે) મિથ્યાત્વની અને મિશ્રની સ્થિતિને એક આવલિકા પ્રમાણ કરે છે, અને સમ્યક્ત્વને અન્તર્યું પ્રમાણ કરે છે, અને અસરકરણ સબંધિ ઉકેરાતા ત્રણેના દલિકને સમ્યકત્વની પ્રથમ સ્થિતિમાં - પ્રક્ષેપે છે, શેષ વક્તવ્યતા પૂર્વ પ્રકારેજ કહેવી. હવે ૩ દર્શનને ઉપશમાવીને શું કરે? તે કહે છે,
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy